શોધખોળ કરો

Health Tips: શું રાત્રે કેળા ખાવાથી થઇ શકે છે નુકસાન, જાણો હેલ્થ એક્સ્પર્ટે શું આપી સલાહ

Health Tips: કેળાને સુપરફૂડ કહેવામાં આવે છે. પરંતુ તેના ફાયદા અને ગેરફાયદા પણ છે.

Health Tips:કેળાને સુપરફૂડ કહેવામાં આવે છે. પરંતુ તેના ફાયદા અને ગેરફાયદા પણ છે.

કેળાને સુપરફૂડ કહેવામાં આવે છે. તમે ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોને કહેતા સાંભળ્યા હશે કે ,સવારે ખાલી પેટ કેળા ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે રાત્રે આ કેળું ખાશો તો તે ફાયદાકારક છે કે નુકસાન? તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કેળામાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે. જે શરીરને દિવસભર એનર્જી બનાવી રાખે છે. તેની સાથે તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન પણ ભરપૂર માત્રામાં મળે છે. તેમાં અનેક પ્રકારના મિનરલ્સ પણ જોવા મળે છે. કેળાને સુપરફૂડ પણ માનવામાં આવે છે કારણ કે તેમાં ફાઈબર હોય છે જે પાચનને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે રાત્રે કેળા ખાવાથી શરદી અને ખાંસી વધે છે અને ગળામાં ઇન્ફેકશન થઇ શકે છે.

શું રાત્રે કેળા ખાવાથી થાય છે નુકશાન?

સામાન્ય રીતે જોઇએ તો  કેળા પેટમાં લાળનું સ્તર વધારે છે, તેથી તેને પેટમાં પચવામાં ઘણો સમય લાગે છે. એટલા માટે આયુર્વેદ અનુસાર, જો તમે રાત્રે કેળા ખાઓ છો, તો પાચન પ્રક્રિયા ખરાબ થઈ શકે છે. રાત્રે કેળા ખાવાથી મેટાબોલિઝમ ધીમી પડી જાય છે. રાત્રે કેળા ખાવાથી પણ સ્થૂળતા વધી શકે છે. બીજી તરફ રાત્રે અડધું કેળું ખાવાથી ફાયદો થાય છે.

રાત્રે સારી ઊંઘ માટે કેળા ફાયદાકારક છે

જો તમે રાત્રે કેળા અથવા કોઈપણ ભારે ફળ ખાઓ છો, તો તે મુજબ ઊર્જાનો વ્યય થતો નથી. જેના કારણે સ્થૂળતા વધી શકે છે. બીજી તરફ રાત્રે કેળા ખાવાથી ચયાપચયની ક્રિયા ઘણી ધીમી પડી જાય છે.આરોગ્ય નિષ્ણાંતોના મતે જો આપણે રાત્રે કેળા ખાઈએ તો તે આપણને સારી રીતે ઊંઘવામાં મદદ કરશે. કારણ કે કેળામાં ડાયરોસિન હોય છે. ડાયરોસિન કુદરતી રીતે શરીરમાં મેલાટોનિન હોર્મોનને વધારે છે. મેલાટોનિનના કારણે જ આપણને ઊંઘ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget