શોધખોળ કરો

લીવરની સમસ્યા પહેલા શરીરમાં જોવા મળે છે આવા લક્ષણો, જાણો તેના વિશે

આપણા શરીરના દરેક અંગો ખૂબ જ ખાસ છે આ ખાસ અંગોમાંથી એક લીવર છે જે આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે.

આપણા શરીરના દરેક અંગો ખૂબ જ ખાસ છે આ ખાસ અંગોમાંથી એક લીવર છે જે આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. તેથી તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી છે.  જેથી આપણે સ્વસ્થ રહી શકીએ અને સારું જીવન જીવી શકીએ. પરંતુ આજની ખોટી જીવનશૈલીના કારણે આપણા લીવર પર ઘણી અસર થઈ રહી છે. આ ઉપરાંત તેને પોતાનું કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે ક્યારેક લીવરની આ સમસ્યા આનુવંશિક હોય છે તો ક્યારેક આપણી ભૂલોને કારણે. પરંતુ જો તમે સમયસર લીવરની સમસ્યાને ઓળખી લો, તો તમે તેને વધતી અટકાવી શકો છો. તેથી તમારે યકૃતની નિષ્ફળતાના પ્રારંભિક લક્ષણો વિશે જાગૃત રહેવું જોઈએ જેથી કરીને તમે આ લક્ષણોને સમયસર ઓળખી શકો અને યોગ્ય સારવાર મેળવી શકો. તો ચાલો આજે તમને જણાવીએ કે લીવર ડેમેજ થવાના શરૂઆતના લક્ષણો શું છે જેને તમે સરળતાથી ઓળખી શકો છો.

પેટમાં દુખાવો 

લીવર ડેમેજ થવાના કિસ્સામાં, સૌ પ્રથમ તમને પેટમાં દુખાવો અને સોજો આવે છે. કારણ કે જ્યારે લીવર પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતું ત્યારે તેની અસર સૌથી પહેલા પેટ પર જોવા મળે છે. તો ક્યારેક તે સોજાના રૂપમાં પણ દેખાય છે. જો તમને લાંબા સમય સુધી પેટમાં દુખાવો થતો હોય તો આ લક્ષણને ઓળખો. જો સોજાની સમસ્યા થાય છે તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

પગ અને પગની ઘૂંટીઓમાં સોજા

લીવર યોગ્ય રીતે કામ ન કરવાના કારણે પેટમાં પ્રવાહી જમા થવા લાગે છે. આ કારણે તમને પેટમાં દુખાવો થાય છે. જ્યારે આ પદાર્થ વધુ માત્રામાં એકઠું થવા લાગે છે, ત્યારે તેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો અને દુખાવો થાય છે. તેથી જો તમને તમારા પગની ઘૂંટીઓમાં સોજાની સમસ્યા લાગે છે તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો.

ત્વચા પર ખંજવાળ 

જ્યારે લીવર ડેમેજ થવાના  કારણે શરીરમાં પિત્ત ક્ષારની સાંદ્રતા વધે છે, ત્યારે તે ત્વચા પર ખંજવાળ તરીકે દેખાય છે. જેને આપણે કોઈ વસ્તુની એલર્જી અથવા અતિશય ગરમી અને અન્ય કારણો સાથે સાંકળવાનું શરૂ કરીએ છીએ. પરંતુ આ એક લક્ષણ હોઈ શકે છે જે લીવરને નુકસાનની સમસ્યા દર્શાવે છે. તેથી જાતે સારવાર કરવા બેસો નહીં પરંતુ ડૉક્ટરની સલાહ લો.

ઉબકા, ઉલટી અને ઝાડા

કારણ કે લીવર પાચનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે તેને નુકસાન થાય છે, ત્યારે લીવરની સમસ્યાઓ ઊભી થાય છે. તમને ઉબકા, ઉલટી અને ઝાડાની સમસ્યા છે. જો તમને વારંવાર ઝાડા થવાની સમસ્યા રહેતી હોય તો એકવાર આ લક્ષણ સમજવાનો પ્રયાસ કરો, શું તે લીવર ડેમેજ થવાની સમસ્યા સૂચવતુ નથીને  ? તેથી, આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં, નહીં તો સમસ્યા વધી શકે છે.  

World Heart Day : હાર્ટ અટેકના 50 ટકા જોખમને વધારે છે આપની આ એક આદત, રિસર્ચનું તારણ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
રાજ્યમાં શીતલહેર, સવારથી ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં ઠંડી વધી, નલિયા બન્યુ સૌથી ઠંડુ
રાજ્યમાં શીતલહેર, સવારથી ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં ઠંડી વધી, નલિયા બન્યુ સૌથી ઠંડુ
Saif Ali Khan Attack: સૈફ અલી ખાન હુમલા મામલે સૌથી મોટો ખુલાસો, પોલીસે કરી લીધી આરોપીની ઓળખ
Saif Ali Khan Attack: સૈફ અલી ખાન હુમલા મામલે સૌથી મોટો ખુલાસો, પોલીસે કરી લીધી આરોપીની ઓળખ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch VideoAhmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યોKhyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
રાજ્યમાં શીતલહેર, સવારથી ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં ઠંડી વધી, નલિયા બન્યુ સૌથી ઠંડુ
રાજ્યમાં શીતલહેર, સવારથી ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં ઠંડી વધી, નલિયા બન્યુ સૌથી ઠંડુ
Saif Ali Khan Attack: સૈફ અલી ખાન હુમલા મામલે સૌથી મોટો ખુલાસો, પોલીસે કરી લીધી આરોપીની ઓળખ
Saif Ali Khan Attack: સૈફ અલી ખાન હુમલા મામલે સૌથી મોટો ખુલાસો, પોલીસે કરી લીધી આરોપીની ઓળખ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
રેલવે સ્ટેશન પર એક કુલી ફ્રી WiFi થી ભણીગણીને બની ગયો IAS ઓફિસર, વાંચો સક્સેસ સ્ટૉરી
રેલવે સ્ટેશન પર એક કુલી ફ્રી WiFi થી ભણીગણીને બની ગયો IAS ઓફિસર, વાંચો સક્સેસ સ્ટૉરી
Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો
Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો
Heart Attack: ઠંડીની સિઝનમાં છાતીમાં થઇ રહ્યું છે દબાણ કે દુઃખાવો ? હાર્ટ એટેકના હોઇ શકે સંકેત
Heart Attack: ઠંડીની સિઝનમાં છાતીમાં થઇ રહ્યું છે દબાણ કે દુઃખાવો ? હાર્ટ એટેકના હોઇ શકે સંકેત
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
Embed widget