શોધખોળ કરો

World Heart Day : હાર્ટ અટેકના 50 ટકા જોખમને વધારે છે આપની આ એક આદત, રિસર્ચનું તારણ

World Heart Day :તાજેતરના અહેવાલો અનુસાર, ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં જીવ ગુમાવે છે.

World Heart Day : હાર્ટ એટેક આપણામાંથી કોઈપણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ જો ખરાબ આદત છોડી દેવામાં આવે તો આ જોખમ ઘટાડી શકાય છે.

ભારતમાં હાર્ટ એટેકની સમસ્યા નથી, પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું આ વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારે પણ આ કારણે દુનિયાને અલવિદા કહી દીધું. આવી ઘટનાઓ વધી રહી છે જેમાં ફિટ દેખાતા લોકો પણ કોરોનરી ડીસીઝથી પિડિતા હોય છે.

તાજેતરના અહેવાલો અનુસાર, ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેક આવ્યાના 30 દિવસમાં જીવ ગુમાવે છે.

તે પહેલાથી જ સાબિત થઈ ચૂક્યું છે કે સિગારેટ પીવાથી હૃદય રોગનું જોખમ વધે છે. તાજેતરમાં, એક અભ્યાસ દ્વારા બહાર આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.

ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજમાં ઈન્સ્ટીટ્યુટ ફોર કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો. રોબર્ટ જે. મિને જણાવ્યું કે ધુમ્રપાન (ધુમ્રપાન) કરવાથી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે, અમે એ વાતને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો કે ધૂમ્રપાન છોડવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને તેના કારણે થતા મૃત્યુના આંકડામાં શું ફરક પડે છે.

જેમાં યુરોપના 9 દેશોના 13,372 હાર્ટ પેશન્ટ સામેલ હતા. દર્દીઓમાં 2,853 ધૂમ્રપાન કરનારા, 3,175 ધૂમ્રપાન છોડનારા અને 7,344 ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓનો સમાવેશ થાય છે. સંશોધન શરૂ કર્યાના 2 વર્ષ પછી, એવું જોવા મળ્યું કે સર્વેમાં સામેલ 2.1 ટકા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Oscars 2025: 97મા ઓસ્કાર એવોર્ડની કરાઇ જાહેરાત, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી

Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ

Share Market Opening: સપ્તાહમાં પહેલા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, આ શેરોમાં જોવા મળી તેજી

PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી

ABP Premium

વિડિઓઝ

Vinchhiya Koli Sammelan meeting: વીંછીયામાં 9 માર્ચે કોળી-ઠાકોર સમાજનું સંમેલન | શું ઉઠી માંગ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Oscars 2025: 97મા ઓસ્કાર એવોર્ડની કરાઇ જાહેરાત, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી
Oscars 2025: 97મા ઓસ્કાર એવોર્ડની કરાઇ જાહેરાત, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Share Market Opening: સપ્તાહમાં પહેલા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, આ શેરોમાં જોવા મળી તેજી
Share Market Opening: સપ્તાહમાં પહેલા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, આ શેરોમાં જોવા મળી તેજી
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો

Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત

SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું

'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો

Embed widget