શોધખોળ કરો

Weight Loss Tips: વેઇટ લોસ કરવા માટે વરિયાળીનું આ રીતે કરો સેવન, વજન ઉતારવામાં કારગર છે

વજન કન્ટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક છે વરિયાળી, ફેટ ઓછું કરવા તેનો આ રીતે કરો ઉપયોગ

Weight Loss Tips: વરિયાળી એક એવું માઉથ ફ્રેશનર છે જેનો ઉપયોગ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર વરિયાળીનો ઉપયોગ ઘણી મીઠાઈઓ અને રસોઈમાં થાય છે. વરિયાળી અનેક રોગોની સારવાર પણ કરે છે. તેના સેવનથી અસ્થમા, પેટમાં ગેસ અને પાચનશક્તિ મજબુત બને છે. આટલા ગુણોથી ભરપૂર વરિયાળીનો ઉપયોગ વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે.

વરિયાળીમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે, આ તત્વો શરીરમાંથી ગંદકી અને ઝેરી તત્વોને દૂર કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન પણ ઓછું થાય છે.

ચાલો જાણીએ વરિયાળીનું સેવન કરવાથી વજન કેવી રીતે નિયંત્રણમાં રહે છે.

વરિયાળી ફાઈબરનો ભરપૂર સ્ત્રોત છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જો તમને ભૂખ ઓછી લાગે તો તમે વધુ પડતું ખાવાનું ટાળો. ઓછી કેલરીનો વપરાશ વજન ઘટાડવામાં મદદ કરે છે.

વરિયાળીનું સેવન શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સના શોષણને મજબૂત બનાવે છે, જેના કારણે શરીરમાં ચરબી ઓછી જમા થાય છે.

જો વરિયાળીનો ઉપયોગ તેની ચા બનાવીને કરવામાં આવે તો શરીરમાંથી ઝેરી તત્વો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, જે વજન ઘટાડવામાં અસરકારક છે.

વરિયાળીનો ઉપયોગ કરવાથી મેટાબોલિઝમ વધે છે. હેલ્ધી મેટાબોલિઝમ વજન ઘટાડવામાં અત્યંત મદદરૂપ છે.

વરિયાળીનું સેવન કરવાથી દાંત સાફ થાય છે, સાથે જ પાચનક્રિયા પણ સારી રહે છે. વરિયાળીમાં હાજર ડાયેટરી ફાઈબર પાચનમાં સુધારો કરે છે, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે.

વજન કંટ્રોલ કરવા માટે વરિયાળીના પાણીનું સેવન કેવી રીતે કરવું.

વરિયાળીનું પાણી વજન ઘટાડવા માટે એક ઉત્તમ દવા છે. વરિયાળીના પાણીનું સતત સેવન કરવાથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું.

એક જગમાં બે ગ્લાસ પાણી નાંખો અને તેમાં એક ચમચી વરિયાળી અને થોડી ચપટી હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પાણીને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ તેને ઉકાળીને તેનું ખાલી પેટે  સેવન કરો. દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget