શોધખોળ કરો

Monsoon Skin Care Tips: ચોમાસામાં સ્કિનનો ગ્લો ફિક્કો પડી ગયો છે,આ ટિપ્સથી આવશે પાર્લર જેવો નિખાર

Monsoon Skin Care Tips: વરસાદની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. ચાલો જાણીએ ચોમાસામાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી.

Monsoon Skin Care Tips: વરસાદની સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે જ ત્વચાની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે. ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજને કારણે ત્વચા નિસ્તેજ અને  ત્વચા ચીકણી બને છે. આવી સ્થિતિમાં પિમ્પલ્સ અને ખીલની સમસ્યા વધી શકે છે. પરંતુ હવે તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમે તમારા માટે મોન્સૂન સ્કિન કેર રૂટીન લાવ્યા છીએ જેને ફોલો કરીને તમે તમારી ત્વચાને નુકસાનથી બચાવી શકો છો.

ચોમાસામાં ત્વચા સંભાળની ટિપ્સ

  1. વરસાદની ઋતુ દરમિયાન વાતાવરણમાં ખૂબ ભેજ હોય ​​છે. આવી સ્થિતિમાં ત્વચા હંમેશા ચીકણી બની જાય છે. તેથી, સમય પર ત્વચાને સાફ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે ઉઠતાની સાથે જ તમારે સૌ પ્રથમ જે કરવું જોઈએ તે છે તમારી ત્વચાને સાફ કરવી. ફેસ વોશનો ઉપયોગ કરવા સાથે, પહેલા ને સારા ક્લીંઝરથી પણ સાફ કરો. રાત્રે સૂતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરવું જરૂરી છે.

  1. કેટલાક લોકોને લાગે છે કે, વરસાદની મોસમમાં સનસ્ક્રીન લગાવવાની જરૂર નથી. પરંતુ તે ઉનાળો હોય કે વરસાદની ઋતુ હોય કે શિયાળાની ઋતુ હોય. દરેક સિઝનમાં સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે. સનસ્ક્રીન રક્ષણાત્મક સ્તર તરીકે કામ કરે છે. તે વરસાદની મોસમમાં ચહેરાને ચેપ અને યુવી કિરણોથી બચાવવા માટે ખૂબ અસરકારક છે.

  1. વરસાદની મોસમ દરમિયાન, તમારે દર એક કે બે દિવસે તમારા ચહેરાને એક્સફોલિએટ કરવો જોઈએ. વાસ્તવમાં, જ્યારે તમે એક્સ્ફોલિયેટ કરો છો, ત્યારે ચહેરા પર એકઠા થયેલા બેક્ટેરિયા અને વાયરસ દૂર થઈ જાય છે. તેનાથી પિમ્પલ્સ અને ખીલની સમસ્યા ઓછી થાય છે. તમે કાં તો બજારમાંથી સ્ક્રબ ખરીદી શકો છો અથવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ઘરે સ્ક્રબ બનાવી શકો છો.

  1. વરસાદની ઋતુમાં તમારે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જ જોઈએ. તમે લાઇટ નોન-ગ્રીસી મોઈશ્ચરાઈઝર લગાવી શકો છો.

  1. વરસાદની મોસમમાં ભેજ ને કારણે ચહેરો ચીકણો લાગવા લાગે છે અને પરસેવો આવવા લાગે છે, જેના કારણે ખીલની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં તમારી ત્વચાને શુષ્ક રાખવાનો પ્રયાસ કરો. સમયાંતરે ત્વચાને સાફ કરો. આ માટે તમે ફેસ વોશ અથવા ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.

  1. વરસાદની ઋતુમાં ખૂબ ભારે મેકઅપ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આ સિઝનમાં ભેજ વધુ હોય છે અને જ્યારે તમે મેકઅપ કરો છો ત્યારે તમને પરસેવો આવવા લાગે છે. મેક-અપ ત્વચાના છિદ્રોમાં ફેલાઇ જાય છે, જે સ્કિનના પોર્સને બ્લોક કરે છે. જેનાથી સ્કિન ડેમેજ થઇ શકે છે. તેથી કોશિશ કરો કે, લાઇટ મેકઅપ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget