શોધખોળ કરો

શાક તરીકે ઉપયોગમાં લેવાતા મશરૂમનો ઉપયોગ સ્કિનના નિખાર માટે આ રીતે કરો, મળશે નેચરલ ગ્લો

મશરૂમ્સ બી વિટામિન્સ અને કોપર, સેલેનિયમ અને પોટેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. તે માત્ર તમારા શરીર માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્ત્વો ઉપરાંત, મશરૂમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાની ઘણી સમસ્યઓ માટે ઓષધ સમાન છે. 

મશરૂમ આજકાલ માર્કેટમાં ખૂબ મળી રહ્યા છે. તે તે શાકભાજીનો જ એક પ્રકાર  જે તેના અદ્ભુત સ્વાદને કારણે ઘણા લોકોને પસંદ છે. તેને અનેક રીતે ખાઇ શકાય છે.  જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ કરીને શાક બનાવવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો તેનો ઉપયોગ પિઝા અથવા પાસ્તામાં ટોપિંગ તરીકે કરે છે. મશરૂમ્સ બી વિટામિન્સ અને કોપર, સેલેનિયમ અને પોટેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. તે માત્ર તમારા શરીર માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્ત્વો ઉપરાંત, મશરૂમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાની ઘણી સમસ્યઓ માટે ઓષધ સમાન છે. 

ત્વચાને નિખારવામાં મદદ કરશે
જો તમે ત્વચાના કોષોને દુરસ્ત  કરવા માટે તમારી ત્વચા પર રસાયણોનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે મશરૂમની મદદ લઈ શકો છો. કોજિક નામનું એસિડ કુદરતી રીતે ત્વચાને ક્લિન કરવા માટે જાણીતું છે. મશરૂમમાં કોજિક ભરપૂર માત્રામાં હોય છે. ટેનિંગ અને અન્ય કારણોસર ત્વચા ઘણીવાર તેની ચમક ગુમાવે છે, તેથી જો તમે પણ કેટલીક આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મશરૂમ ખાવાથી તમારી ત્વચાના કોષોનો રંગ હળવો થાય છે.

ડિહાઇડ્રેશન અટકાવે છે
મશરૂમ ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનતી અટકાવવા માટે પુષ્કળ હાઇડ્રેશન પ્રદાન કરે છે. મશરૂમ ત્વચાને સુંદર અને કોમળ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. વધુમાં, તેમાં પોલિસેકરાઇડ નામનું તત્વ હોય છે. અહેવાલો અનુસાર, તે ત્વચાને નરમ અને ચમકદાર બનાવવા માટે સારું માનવામાં આવે છે.

ખીલ દૂર કરો
રિપોર્ટ્સ અનુસાર, મશરૂમના અર્કનો ઉપયોગ સ્કિનકેર પ્રોડક્ટ્સ બનાવવા માટે થાય છે. તેમાં રહેલા પોષક તત્વો ત્વચા પરના ખીલ અને અન્ય નિશાનોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. દોષરહિત ત્વચા મેળવવા માટે લોકો સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, મશરૂમ ખાવાથી તમારી ત્વચાને પણ ઘણા ફાયદા થઈ શકે છે.

એક્સ્ફોલિયેશન
મશરૂમના વિવિધ પ્રકારો છે, જેમ કે ક્રેમિની, મોરેલ્સ, શિતાકે, ઓઇસ્ટર્સતમે ઘરે ઉપલબ્ધ સામગ્રીમાંથી હોમમેઇડ સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો. આ માટે 5-6 મશરૂમને પાણીમાં 2 કલાક પલાળી રાખો. શ્રેષ્ઠ પરિણામો માટે પલાળેલા મશરૂમ્સનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવો, તેમાં 1 ચમચી બ્રાઉન સુગર ઉમેરો અને તેને અઠવાડિયામાં ફેસ પર બે વાર લગાવો કાંતિમય ત્વચા સાથે સારૂ પરિણામ મળશે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: દ્વારકા નજીક ભયંકર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં કમકમાટીભર્યો કરૂણ મૃત્યુ
Accident: દ્વારકા નજીક ભયંકર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં કમકમાટીભર્યો કરૂણ મૃત્યુ
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: દ્વારકા નજીક ભયંકર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં કમકમાટીભર્યો કરૂણ મૃત્યુ
Accident: દ્વારકા નજીક ભયંકર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં કમકમાટીભર્યો કરૂણ મૃત્યુ
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
Embed widget