શોધખોળ કરો

કડવા કારેલાનું જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ થશે કંટ્રોલ, જાણો અન્ય ગજબના ફાયદાઓ

પ્રતિકાત્મક તસવીર

1/6
ડાયાબિટીસમાં સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. જો આહાર સારો હોય તો બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. અહીં એવી જ એક ખાદ્ય વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જે ડાયાબિટીસને મેનેજ કરવામાં ફાયદાકારક છે. આ વસ્તુ કારેલા છે.

2/6
કારેલા લોકો આસાનીથી ખાતા નથી પરંતુ કારેલાનો રસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જો ડાયાબિટીસના દર્દીઓ કડવા કારેલાનો રસ પીવે તો બ્લડ શુગર લેવલ સામાન્ય થવા લાગે છે.

3/6
કારેલામાં પોલીપેપ્ટાઈડ્સ હોય છે જે શરીરમાં ઈન્સ્યુલિનની જેમ કામ કરે છે. તેથી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસના નિયંત્રણમાં મદદ મળે છે.

4/6
કારેલા ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં પણ મદદરૂપ છે. કારેલાનો રસ પીવાથી શરીરને સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ અને ફાઈબર મળે છે જે ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

5/6
કારેલાનો રસ બનાવવા માટે સૌપ્રથમ કારેલાને ધોઈને છોલી લો. આ પછી કારેલાની અંદરનો સફેદ ભાગ અને દાણા કાઢી લો. હવે કારેલાના નાના ટુકડા કરી લો અને તેને લગભગ અડધા કલાક સુધી ઠંડા પાણીમાં પલાળી રાખો. હવે આ પલાળેલા કારેલાના ટુકડાને મિક્સરમાં નાખીને પીસી લો. તેમાં થોડું પાણી ઉમેરો. હવે આ જ્યુસને ગાળી લો, એક ગ્લાસમાં કારેલાનો રસ કાઢીને પી લો.

6/6
કારેલાનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કારેલાનો રસ ઉચ્ચ ફાઇબર અને ઓછી કેલરી હોવાને કારણે વજન નિયંત્રણમાં મદદરૂપ છે. કારેલાનો રસ પીવાથી મેટાબોલિઝમ વધે છે. તેનાથી પેટનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Embed widget