શોધખોળ કરો

ઘુંટણના સાંધાની જેએઈ પદ્ધતિથી સારવાર ગુજરાતમાં શક્ય બનશે, દર્દીઓનો થશે આ મોટો લાભ

ડો. યોકુનોની આ પધ્ધતિને જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઈઝેશન કહેવામાં આવે છે. આ પધ્ધતિ આધુનિક છે. તેમાં કોઈ ટાંકા આવતા નથી અને દર્દી તેજ દિવસથી પોતાના પ્રવૃતિ શરૂ કરી શકે છે.

અમદાવાદ: ઘુંટણનાં સાંધાનો વા કે જેને ઓસ્ટીઓ આર્થાઈટ્રીસ તરીકે આપણે જાણીએ છીએ તેની સારવાર ઓપરેશન વગર ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદમાં શક્ય બનશે. જાપાનમાં વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલી જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઈઝેશન (જેએઈ) પધ્ધતિથી ઓપરેશન વગર જ સારવાર શક્ય બનશે. ઘુંટણનાં સાંધાના વાને કારણે ઘૂટણમાં દુખાવા થાય છે. તેના મુખ્ય લક્ષણોમાં સવારે ઉઠીએ એટલે ઘુંટણ જકડાઈ જાય, બેઠા હોઈએ અને ઉભા થવા જઈએ તો ઘુંટણમાં દુખે, ચાલતા ચાલતા અને સતત ઉભા રહેવાથી ઘુંટણથી ઘુંટણમાં દુખાવો થાય અને આરામ કરીએ એટલે દુખાવો મટી જાય.  ઘુંટણનાં સાંધાના વાની શરૂઆતનાં સમયમાં દુખાવાની દવાઓ અને કસરતથી સારવાર શક્ય છે. અમુક સમય પછી તો દુખાવાની દવા લેવાથી પણ ફરક પડતો નથી. આથી દર્દીઓના ઘુંટણે ઘુટણનો સાંધો બદલાવાની ઓપરેશનનાં વિકલ્પ અગ્રિમતા આપવી પડે છે. જાપાનમાં ડો. યોકુનોએ વર્ષ ૨૦૧૪નાં સૌ પ્રથમવાર એક પ્રયોગ કર્યો તેમાં તેમણે ઘુંટણના જે ભાગમાં દુખાવો જોવા મળે તેની પાસેથી પસાર થતી લોહીની નળીમાં એન્જિયોગ્રાફી કરીને તેને નાના નાના પાર્ટીકલ થી બંધ કરી. તેમના પરીક્ષણમાં જણાયું કે દર્દીઓનો લગભગ ૭૦થી ૮૦ ટકા દુખાવો ગાયબ થયો હતો. ડો. યોકુનોની આ પધ્ધતિને જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઈઝેશન કહેવામાં આવે છે. આ પધ્ધતિ આધુનિક છે. તેમાં કોઈ ટાંકા આવતા નથી અને દર્દી તેજ દિવસથી પોતાના પ્રવૃતિ શરૂ કરી શકે છે. જાપાનમાં વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલી આ નવી ટેકનિકને અમેરિકા અને પશ્ચિમનાં દેશોમાં વ્યાપક સ્વીકૃતિ મળી રહી છે. જેએઈની સારવાર ઈન્ટરવેન્શલ રેડિયોલોજીસ્‍ટ (આઈઆર) દ્વારા થાય છે. ભારતમાં અને ગુજરાતમાં અમદાવાદમાં ડો. મોહલ બેન્કર દ્વારા જેએઈની સારવારનો આરંભ કરવામાં આવ્‍યો છે.જેએઈ અંગે વધુ માહિતી આપતા ડો. મોહલ બેન્કર એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ૩૦થી ૯૦ વર્ષની વયની વ્યક્તિમાં આ પધ્ધતિથી સારવાર શક્ય બને છે. તીવ્ર ઘુંટણના દુખાવામાં જેએઈ સારવાર શક્ય બને છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે ધુમ્રપાનનો ઈતિહાસ કે એડવાન્સ્ડ ઘુંટણને વા ધરાવતી વ્યક્તિનાં કિસ્સામાં આ પ્રકારની સારવાર શક્ય બનતી નથી.  જેએઈ સારવારમાં ૪૫ થી ૯૦ મિનિટનો સમય લાગે છે અને દર્દી તરત જ પોતાના ઘરે જઈ શકે છે. આ સારવારમાં ઓપરેશનની જરૂર પડતી નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
Embed widget