શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વિન્ટરમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજનને પણ રાખે છે નિયંત્રણમાં આ સબ્જી, જાણો તેના અન્ય ફાયદા

ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડુંગળીમાં લીલી ડુંગળી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.

Health tips:ડુંગળી આપણા આહારનો મહત્વનું ફૂડ છે. આપણે  સલાડના રૂપમાં અને રસોઈમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડુંગળીમાં લીલી ડુંગળી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. લીલી ડુંગળી બ્લડ શુગરને  નિયંત્રિત કરે છે. લીલી ડુંગળીમાં કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન સી, પ્રોટીન, ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ મળી આવે છે. પાનવાળી ડુંગળી મોંની દુર્ગંધ દૂર કરે છે, સાથે જ દાંત સાફ કરે છે

લીલી ડુંગળીમાં વિટામિન સી અને એ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. એન્ટી-બેક્ટેરિયલ ગુણ ચેપ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આવો જાણીએ આ ગુણોથી ભરપૂર લીલી ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

વિન્ટરમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજનને પણ રાખે છે નિયંત્રણમાં આ સબ્જી, જાણો તેના અન્ય ફાયદા

ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવે છે
લીલી ડુંગળી માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે. તેમાં રહેલા વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે.

આંખોની રોશની વધારે છે
લીલી ડુંગળી આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે, તેમાં કેરોટીનોઈડ નામનું તત્વ હોય છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે

બ્લડ શુગર નિયંત્રિત રાખે છે
શુગરના દર્દીઓ માટે લીલી ડુંગળી ખૂબ જ ઉપયોગી છે. લીલી ડુંગળીમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડના કારણે શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા વધે છે. તેનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

હાઇબ્લડ પ્રેશરને મજબૂત કરે છે
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. લીલી ડુંગળીમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ

Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી

IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા

Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા

Embed widget