શોધખોળ કરો

LIfestyle: હાઈ હીલ્સ પહેરનાર યુવતીઓ સાવધાન! બની શકો છો આ બિમારીનો શિકાર

LIfestyle: આજકાલ હાઈ હીલ્સ પહેરવી એ ફેશનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ ઉપરાંત ઓછી હાઈટના કારણે પણ ઘણી છોકરીઓ હાઈ હિલ્સ પહેરે છે. હાઈ હીલ્સમાં છોકરીઓ ખૂબ જ સુંદર લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. 

LIfestyle: આજકાલ હાઈ હીલ્સ પહેરવી એ ફેશનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ ઉપરાંત ઓછી હાઈટના કારણે પણ ઘણી છોકરીઓ હાઈ હિલ્સ પહેરે છે. હાઈ હીલ્સમાં છોકરીઓ ખૂબ જ સુંદર લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી.  વાસ્તવમાં, ફ્લેટ શૂઝ અને ચપ્પલ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. જે તમારા પગના આકાર પ્રમાણે હોવા જોઈએ. પરંતુ જ્યારે તમે હાઈ હીલ્સ પહેરો છો ત્યારે તમારા પગનો આકાર અલગ થઈ જાય છે. આનો અર્થ એ છે કે તે કુદરતી આકારમાં રહેતો નથી. જેના કારણે હાડકાનો આકાર પણ બગડી શકે છે. આજે અમે તમને હાઈ હીલ્સ પહેરવાના ગેરફાયદા વિશે જણાવીશું. આ ઉપરાંત તે તમને ઘણી બીમારીઓ પણ આપે છે.

આ રોગ હાઈ હીલ્સ પહેરવાથી થાય છે

વધુ પડતી હાઈ હીલ પહેરવાથી પગમાં બનિયન્સની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત, આ ઉપરાંત ભવિષ્યમાં તમને પોડિયાટ્રી સમસ્યાઓ થઈ શકે છે. હાઈ હીલ્સ પહેરવાથી તમારા આંગળીઓ  પરસ્પર ચોંટી જાય છે, જેના કારણે આકાર બગડી શકે છે. પગમાં પોડિયાટ્રી પણ થઈ શકે છે. પગના મોટા અંગૂઠાની નજીકનું હાડકું દૂર થઈ જાય છે જેના કારણે આખા પગનો આકાર બગડી જાય છે.

હાઈ હીલ્સ પહેરવાના ગેરફાયદા 

  • હાઈ હીલ્સ પહેરવાથી પગને ભારે નુકસાન થાય છે. સંધિવાની જેમ પગનો આકાર પણ બગડે છે.
  • પંજાના અંગૂઠા(Claw toe)ની સમસ્યા થઈ શકે છે જેમાં તમારા અંગૂઠા અન્ય આંગળીઓ સાથે ચોટી જાય છે.
  • સાંધાનો દુખાવો
  • પગની ઘૂંટીમાં મચકોડ
  • પગની આગળીઓનું ઓવરલેપિંગ. જેના કારણે તેઓ કદરૂપી દેખાય છે.
  • હાઈ હીલ્સ પહેરવાથી તમારી પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ પણ થઈ શકે છે.

Dry Fruits: ડ્રાયફૂટ્સ ખાવ અને બીમારીઓ ભગાવો, પણ શું દરરોજ ખાવા ફાયદાકારક છે?

બાળકોની હાઇટ ઝડપથી વધારવી છે, તો આજે જ તેમના આહારમાં કરો આ ફેરફાર, જાણો શું ખવડાવવું જોઈએ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 25નાં કમકમાટીભર્યો મોત
Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 25નાં કમકમાટીભર્યો મોત
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોતDelhi Air Pollution : દિલ્લીની હવા બની ગઈ ઝેરી, AQI 382 એ પહોંચ્યો, જુઓ અહેવાલGondal Jetpur Highway Traffic : ગોંડલ-જેતપુર હાઈવે પર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, શું છે કારણ?Canada Hindu Temple Attack : કેનાડામાં ખાલિસ્તાનીઓનો હિન્દુ મંદિર પર હુમલો, શ્રદ્ધાળુઓ સાથે કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 25નાં કમકમાટીભર્યો મોત
Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 25નાં કમકમાટીભર્યો મોત
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
Singham Again Box Office Collection Day 3: ફિલ્મ 'સિંઘમ અગેન'ની કમાણી 100 કરોડને પાર, ઓપનિંગ વિકેન્ડ પર તોડ્યો 'ફાઇટર'નો રેકોર્ડ
Singham Again Box Office Collection Day 3: ફિલ્મ 'સિંઘમ અગેન'ની કમાણી 100 કરોડને પાર, ઓપનિંગ વિકેન્ડ પર તોડ્યો 'ફાઇટર'નો રેકોર્ડ
દિવાળી બાદ શેરબજારમાં હાહાકાર, 15 મિનિટમાં રોકાણકારોના 5.5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
દિવાળી બાદ શેરબજારમાં હાહાકાર, 15 મિનિટમાં રોકાણકારોના 5.5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
Indian Wicketkeeper Batter: ભારતીય વિકેટકીપર બેટ્સમેને અચાનક લીધી નિવૃતિ, ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ હાર્યા બાદ લીધો નિર્ણય
Indian Wicketkeeper Batter: ભારતીય વિકેટકીપર બેટ્સમેને અચાનક લીધી નિવૃતિ, ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ હાર્યા બાદ લીધો નિર્ણય
Tuberculosis : ખૂબ ખતરનાક અને જીવલેણ છે ફેફસાની આ બીમારી, Covid-19 થી પણ છે ઘાતક
Tuberculosis : ખૂબ ખતરનાક અને જીવલેણ છે ફેફસાની આ બીમારી, Covid-19 થી પણ છે ઘાતક
Embed widget