શોધખોળ કરો

KK, પુનીત, રાજુ શ્રીવાસ્તવ અને હવે સોનાલી ફોગાટ.... તમામને હાર્ટ એટેક, સમજી લો આ 7 લક્ષણો

Sonali Phogat Heart Attack: ડોકટરોનું માનવું છે કે કેટલીક સાવચેતી રાખવાથી હાર્ટ એટેકના જોખમને ટાળી શકાય છે. આ માટે તમારે હાર્ટ એટેકના કેટલાક લક્ષણો જાણવાની જરૂર છે.

Sonali Phogat Heart Attack:  બિગ બોસથી લાઈમલાઈટમાં આવેલી બીજેપી નેતા સોનાલી ફોગાટનું 42 વર્ષની વયે ગોવામાં અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું. સિંગર કેકે, એક્ટર પુનિત, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને હવે સોનાલી ફોગાટ એક ખૂબ જ લોકપ્રિય નામ છે.  આ તમામમાં એક કોમમ લક્ષણ હાર્ટ એટેક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોવામાં આવી રહ્યું છે કે લોકોને નાની ઉંમરમાં જ હૃદયની બીમારીઓ થઈ રહી છે. જો કે ડોકટરોનું માનવું છે કે કેટલીક સાવચેતી રાખવાથી હાર્ટ એટેકના જોખમને ટાળી શકાય છે. આ માટે તમારે હાર્ટ એટેકના કેટલાક લક્ષણો જાણવાની જરૂર છે.

હાર્ટ એટેક વિશે જાણો

ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો છાતીના દુખાવાની અવગણના કરે છે, જે હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. તેથી બેદરકાર ન રહો. જો તમને હૃદયરોગના હુમલાના આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

હાર્ટ એટેકના લક્ષણો

  1. છાતીમાં તીવ્ર દુખાવો
  2. હાંફ ચઢવો
  3. બેચેની થવી
  4. થાક લાગવો
  5. ડાબા હાથમાં સતત દુખાવો
  6. પરસેવો થવો
  7. નર્વસ થઈ જવું

આહારનું હંમેશા ધ્યાન રાખો

હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી બચવા માટે જરૂરી છે કે તમે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો. ખાવામાં ઓછામાં ઓછું તેલ, ઘી અને મેંદાનો ઉપયોગ કરો તો સારું રહેશે. જો શક્ય હોય તો, તમારા આહારમાં ફેરફાર કરો અને તંદુરસ્ત ખોરાકને પ્રાધાન્ય આપો. તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન્સનો સમાવેશ કરો. ધૂમ્રપાન અને દારૂનું સેવન ન કરો. તમારી જીવનશૈલીમાં સુધારો કરો અને તણાવ ન લો.

આ બાબતો ધ્યાનમાં રાખો

  • 30 વર્ષની ઉંમરે તબિયતનું ખાસ ધ્યાન રાખો અને હંમેશા ડૉક્ટર દ્વારા તમારું રૂટિન ચેકઅપ કરાવતા રહો.
  • જીમમાં વર્કઆઉટ કરતી વખતે ક્યારેય સ્પીડ અચાનક વધારશો નહીં. તમારી ક્ષમતા મુજબ કસરત કરો.
  • જીમમાં તમારી ક્ષમતા અનુસાર ટ્રેડમિલનો ઉપયોગ કરો
  • જો પરિવારમાં કોઈને પહેલાથી જ હૃદયની સમસ્યા હોય તો 30 વર્ષની ઉંમર પછી લોહી, સુગર ટેસ્ટ અને ઈસીજીની તપાસ કરાવતા રહો.
  • સપલીમેંટ અને પ્રોટીન પાઉડરના ઘટકોની તપાસ કર્યા પછી જ સેવન કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget