શોધખોળ કરો

Testosterone: મહિલાની જેમ પરૂષોમાં પણ થાય છે હોર્મોનલ ઇમ્બેલન્સની સમસ્યા, જાણો લક્ષણો

જ્યારે આપણે હોર્મોનલ ચેન્જની વાત કરીએ છીએ ત્યારે આપણે મહિલાઓની વાત કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પુરુષોના શરીરમાં પણ ઘણા પ્રકારના હોર્મોનલ ચેન્જ થાય છે. આજે આપણે વાત કરીશું કે ટેસ્ટોસ્ટેરોન શું છે?

Testosterone:સ્ત્રીઓની જેમ પુરુષોમાં પણ ઘણા પ્રકારના હોર્મોનલ ચેન્જ જોવા મળે છે. પુરુષોમાં પણ ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફારો થાય છે. સૌથી મોટો ફેરફાર પુરુષોના પ્રજનન સ્વાસ્થ્યમાં થાય  છે જે ટેસ્ટોસ્ટેરોન તરીકે ઓળખાય છે. ટેસ્ટોસ્ટેરોન એ એક આવશ્યક એન્ડ્રોજન હોર્મોન છે. જે શુક્રાણુના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે.

'ક્લીવલેન્ડ ક્લિનિક' અનુસાર, ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષની શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે સ્નાયુ સમૂહ, લાલ રક્ત કોશિકાઓ, હાડકાની ઘનતા અને પ્રજનન કાર્યો માટે પણ જરૂરી છે. તેથી પુરુષોમાં આ હોર્મોનનું સ્તર નિયંત્રણમાં રહે છે. પુરુષો માટે સારા સ્વાસ્થ્ય માટે આ હોર્મોન હોવું ખૂબ જ જરૂરી છે.

એક્સરસાઇઝ હોર્મોન્સ બેલેન્સ કરે છે

દરરોજ કસરત કરવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. હૃદય અને મગજને લગતી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ કસરત કરવાથી નિયંત્રણમાં રહે છે. એટલું જ નહીં, કસરત કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ જળવાઈ રહે છે. ચાલો જાણીએ કે, તે શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે? શિકાગોમાં રશ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ખાતે યુરોલોજીના અધ્યક્ષ એડવર્ડ ચેરુલો, એમ.ડી. એ લોકો નું કહેવું છે. ટેસ્ટોસ્ટેરોનનું સ્તર કસરત દ્વારા ખૂબ પ્રભાવિત થાય છે. આ સમજવા માટે, દરરોજ કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઉંમર સાથે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે. ઘણીવાર પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 40 પછી ઘટવા લાગે છે. પરંતુ કેટલીકવાર તે અન્ય ઘણા કારણોસર પણ પુરુષોમાં ઘટવા લાગે છે. જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ટેસ્ટોસ્ટેરોન ઓછું થવાના લક્ષણો

  • હોટ ફ્લેશ
  • સ્પર્મ કાઉન્ટ ઓછા થવા
  • ઇરેક્ટાઇલ ડિસફંકશન
  • સ્પર્મ કાઉન્ટ ઓછા થવા
  • ઇનફર્ટિલિટી
  • બોડી ફેટ વધવું
  • ડિપ્રેશન
  • માંસપેશીમાં નબળાઇ
  • ડિપ્રેશન
  • પ્યુબિક હેર ઓછા થવા

બ્રેસ્ટ સાઇઝ વધતી જવી

પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારવામાં મદદ મળે છે. તેથી, તમારે તમારા આહારમાં માંસ, ચિકન, માછલી અને ઇંડા જેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય દૂધ, ચીઝ, ટોફુ, બદામ અને બીજ પણ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદ કરે છે.

 જો તમારે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવું હોય તો 7-8 કલાકની ઊંઘ લો દરરોજ 30 મિનિટ ચાલો અથવા કસરત કરો. આ ટિપ્સથી  ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો કરે છે.

 બોડીબિલ્ડરો માટે ટેસ્ટોસ્ટેરોન શા માટે મહત્વપૂર્ણ છે?

ટેસ્ટોસ્ટેરોન સ્નાયુઓને મજબૂત બનાવે છે. બોડી વજનને નિયંત્રિત કરવામાં અને એનર્જી વધારવામાં મદદ કરે છે. ઓછા ટેસ્ટોસ્ટેરોનવાળા પુરુષો અંદરથી નબળાઈ અનુભવે છે. ટેસ્ટોસ્ટેરોન બોડી બિલ્ડરો માટે પણ મહત્વનું છે કારણ કે તે સ્નાયુઓમાં તાકાત અને કદમાં વધારો કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget