શોધખોળ કરો

PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઉદયપુરમાં કરશે લગ્ન, જાણો કયા દિવસે લેશે સાત ફેરા?

PV Sindhu Marriage: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર સિંધુ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે

PV Sindhu Marriage:  ભારતની મહાન શટલર પીવી સિંધુ તેના જીવનની એક નવી અને સૌથી સુંદર સફર શરૂ કરવા જઈ રહી છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર સિંધુ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. સિંધુના પિતાએ સોમવારે, 2 ડિસેમ્બરના રોજ તેમની પુત્રીના લગ્નના સારા સમાચાર તેમના ચાહકો અને મીડિયા સાથે શેર કર્યા હતા. ભારતીય સ્ટાર હૈદરાબાદના એક બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે લગ્ન કરી રહી છે. સિંધુના પિતા પીવી રમન્નાએ જણાવ્યું કે લગ્નની વિધિ 22 ડિસેમ્બરે રાજસ્થાનના લેક સિટી ઉદયપુરમાં પૂર્ણ થશે.

ઉદયપુરમાં લગ્ન, ભાવિ પતિનું આઈપીએલ સાથે કનેક્શન

એક ડિસેમ્બર રવિવારના રોજ સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતીને તેના ચાહકોને ખુશ કરનાર પીવી સિંધુએ હવે દરેકને ડબલ સેલિબ્રેટ કરવાનો મોકો આપ્યો છે. સિંધુ હૈદરાબાદની એક કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ વેંકટ દત્તા સાથે લગ્ન કરી રહી છે. સિંધુની જેમ વેંકટ પણ હૈદરાબાદનો રહેવાસી છે. લગ્ન વિશે માહિતી આપતાં સિંધુના પિતાએ કહ્યું કે બંને પરિવાર લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. પીટીઆઈએ પીવી રમન્નાને ટાંકીને કહ્યું કે લગ્ન એક મહિના પહેલા નક્કી કરવામાં આવ્યા હતા અને સિંધુના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને 22 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી.

તેમણે એ પણ જણાવ્યું કે 20 ડિસેમ્બરથી લગ્નની વિધિઓ શરૂ થશે અને 22 ડિસેમ્બરે સિંધુ અને વેંકટ તમામ વિધિઓ સાથે એકબીજા સાથે લગ્ન કરશે. આ પછી 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવશે. સિંધુના ભાવિ પતિ વેંકટ દત્તા વિશે વાત કરીએ તો તે પોસિડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. વેંકટ માત્ર ટેક્નોલોજી કંપની સાથે જોડાયેલા નથી પરંતુ આ પહેલા તેઓ વિશ્વની સૌથી પ્રખ્યાત ટી20 લીગ IPL સાથે પણ જોડાઇ ચૂક્યા છે. વેંકટએ તેના LinkedIn બાયોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં તેમણે કહ્યું હતું કે તે IPL ફ્રેન્ચાઇઝીનું સંચાલન કરી રહ્યો છે. જોકે, તેમણે તેમાં ફ્રેન્ચાઈઝીના નામનો ઉલ્લેખ કર્યો નથી.

સિંધુ વિશે વાત કરીએ તો ભારતની સૌથી સફળ બેડમિન્ટન સ્ટાર માટે અચાનક ખુશી પરત આવી છે જે ઘણા સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. તે લાંબા સમયથી કોઈ મોટી સફળતા હાંસલ કરી શકી ન હતી. આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં પણ તેને સફળતા મળી નથી. સતત બે ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુ પ્રથમ વખત ખાલી હાથે પરત ફરી હતી. આ સિવાય તે કોઈપણ મોટી ટુર્નામેન્ટમાં ટાઈટલ જીતી શકી નથી. તેની ફિટનેસની સમસ્યાઓ પણ ચાલી રહી છે.  હવે સિંધુએ 1 ડિસેમ્બરે પ્રતિષ્ઠિત સૈયદ મોદી ટૂર્નામેન્ટ જીતીને વાપસી કરી છે. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા તેણે હૈદરાબાદમાં પોતાની બેડમિન્ટન એકેડમીનો પાયો પણ નાખ્યો હતો.

પીવી સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ, ફાઈનલમાં ચીનની પ્લેયરને મ્હાત આપી 

ટોપ સ્ટોરી

IND vs NZ 3rd T20I: અભિષેક-વૈભવે તોડ્યા 6 વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં રચ્યો ઇતિહાસ!
IND vs NZ 3rd T20I: અભિષેક-વૈભવે તોડ્યા 6 વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં રચ્યો ઇતિહાસ!
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
વેલિંગ્ટનમાં અભિષેક શર્માએ 11 સિક્સર ફટકારી વૈભવ સૂર્યવંશી અને ગેઈલને પાછળ છોડ્યા 
વેલિંગ્ટનમાં અભિષેક શર્માએ 11 સિક્સર ફટકારી વૈભવ સૂર્યવંશી અને ગેઈલને પાછળ છોડ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget