શોધખોળ કરો

Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ

Thyroid Problem: જ્યારે થાઇરોઇડ વધે છે ત્યારે લોકોનું વજન ઘણી વખત વધે છે. કેટલીકવાર વધેલા વજનને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે આ રીતે તમારું વજન નિયંત્રિત કરી શકો છો.

Thyroid Problem: જ્યારે થાઇરોઇડ વધે છે ત્યારે લોકોનું વજન ઘણી વખત વધે છે. કેટલીકવાર વધેલા વજનને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે આ રીતે તમારું વજન નિયંત્રિત કરી શકો છો.

આજકાલ ઘણા લોકો મોટા થાઈરોઈડની સમસ્યાથી પરેશાન છે. ખાસ કરીને સ્ત્રીઓમાં થાઈરોઈડ વધવાની સમસ્યા વધુ જોવા મળે છે. થાઇરોઇડ બે પ્રકારના હોય છે. એકમાં વજન વધે તો બીજા પ્રકારમાં વજન ઉતરવા લાગે છે.  જો કે, મોટાભાગના લોકો થાઇરોઇડને કારણે વધતી સ્થૂળતાથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં વધેલા વજનને ઓછું કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ થાઈરોઈડને કારણે વધતાં વજનથી પરેશાન છો તો તો આ બાબતોનું ધ્યાન રાખો. તેનાથી તમારું વજન સરળતાથી ઘટશે.

 વાસ્તવમાં, થાઇરોઇડની સમસ્યા ઘણી હદ સુધી તમારી જીવનશૈલી સાથે સંબંધિત છે. જો તમે વધુ ફાસ્ટ ફૂડ ખાઓ છો અથવા ખાવા-પીવામાં બેદરકારી રાખો છો, તો તમારું વજન ઝડપથી વધે છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે થાઈરોઈડની સમસ્યા વધી જાય છે અને જ્યારે થાઈરોઈડ વધે છે તો મેદસ્વીતા પણ વધવા લાગે છે.

 થાઇરોઇડસમાં આ રીતે ઘટાડો વજન

લસણ

જો થાઈરોઈડમાં વજન વધી ગયું હોય તો તેને ઘટાડવા માટે લસણને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લસણમાં આવા અનેક ઔષધીય ગુણો જોવા મળે છે જે શરીરને લાભ આપે છે. લસણ શરીરના અનેક વિકારોને દૂર કરે છે. લસણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ માટે ખાલી પેટે લસણની બે  કળીઓ ખાઇ જાવ.

 ગ્રીન ટી

 જો તમારું વજન વધી ગયું હોય તો તમારે ગ્રીન ટી પીવી જ જોઈએ. ગ્રીન ટી થાઈરોઈડના દર્દીઓને વજન ઘટાડવામાં મદદ કરે છે. તમારે દરરોજ ગ્રીન ટી પીવી જોઈએ. થાઈરોઈડના દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછા બે વખત ગ્રીન ટી પીવી જોઈએ. તેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહેશે.

 યોગ કરો

 થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે યોગ એ એક સારી રીત છે. તેનાથી તમારું વજન પણ ઘટશે. થાઈરોઈડમાં વધેલા વજનને ઘટાડવા માટે તમે સર્વાંગાસન, હલાસન, સિંહાસન, હમ્યાસન, મત્સ્યાસન જેવા યોગાસનો કરી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે..

 Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget