શોધખોળ કરો

Women Health: શું પિરિયડ્સમાં પેઇન કિલર લેવી સેફ છે? જાણો પેઇન રિલીફ માટે શું કરવું અને શું ના કરવું?

ક્યારેક પીરિયડ્સનો દુખાવો એટલો અસહ્ય થઈ જાય છે કે ડોક્ટર પાસે પણ જવું પડે છે.આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું આપણે પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા પેઈનકિલરનો સહારો લેવો જોઇએ કે નહિ

Painkiller in Periods: પીરિયડ્સનો સમય મહિલાઓ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. આ સમય દરમિયાન, તેઓ પેટમાં દુખાવો, ક્રેમ્પ   તાવ અને નબળાઇ જેવી સમસ્યાઓથી પીડાય છે. કેટલીક સ્ત્રીઓમાં ઉલ્ટી અને ચક્કર જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે, જેના કારણે તેમને ડૉક્ટર પાસે જવું પડે છે.  આ  સમયે, કેટલીક મહિલાઓ રાહત મેળવવા માટે ગરમ પાણીની બોટલ અને હર્બલ ટી જેવા ઘરગથ્થુ ઉપચારનો સહારો લે છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મહિલાઓ પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા પેઇનકિલર ન લઈ શકાય? જાણો જવાબ...

પીરિયડ્સ શા માટે દુખાવો થાય  છે?

જ્યારે પીરિયડ્સ આવે છે, ત્યારે પ્રોસ્ટાગ્લાન્ડિન નામના હોર્મોન્સને કારણે ગર્ભાશયની એડ્રોમેટ્રિયમ      ઝિલ્લી નીકળી જાય છે. જેના કારણે ગર્ભાશય સંકોચાઈ જાય છે. જેના કારણે સોજો અને દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે. જ્યારે પ્રોસ્ટાગ્લાન્ડિનનું સ્તર ખૂબ વધી જાય છે, ત્યારે ફાઇબ્રોઇડ્સ બની શકે છે. જેના કારણે પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓ વધી શકે છે.

શું પીરિયડ્સ દરમિયાન પેઇનકિલર્સ ન લઈ શકાય?

સામાન્ય રીતે સ્ત્રીઓને પીરિયડ્સના બે દિવસ પહેલા જ તીવ્ર દુખાવો થવા લાગે છે. આ સમયે તેમને પેટમાં વધુ અસહ્ય દુખાવો થાય છે. ઘણી સ્ત્રીઓ આ સમસ્યાઓથી બચવા માટે પેઈનકિલર્સ લે છે, પરંતુ આવું કરતા પહેલા તમારે જાણી લેવું જોઈએ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, પીરિયડ્સ દરમિયાન વારંવાર અથવા ટૂંકા અંતરાલમાં પેઇનકિલર્સ લેવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

જો તમારે પીરિયડ્સ દરમિયાન કોઈ દવા લેવી હોય

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, પીરિયડ્સના દુખાવાથી  રાહત મેળવવા માટે, તમે પેઇનકિલર્સ લઈ શકો છો, પરંતુ હળવા દુખાવાથી રાહત મેળવવા માટે, તમે માત્ર નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ (NSAID) નો ઉપયોગ કરી શકો છો. આ દવાઓ પ્રોસ્ટાગ્લાન્ડિનના સ્તરને વધતા અટકાવવાનું કામ કરે છે, જે ગર્ભાશયમાં સંકોચન ઘટાડે છે અને પીડા ઘટાડે છે. ડોકટરો દર 12 કલાકે માત્ર એક જ પેઇનકિલર લેવાની ભલામણ કરે છે. જો કે, આ માટે પણ પહેલા ડૉક્ટરને સલાહ લેવી હિતાવહ છે.  

પીરિયડ્સના દુખાવાથી રાહત મેળવવાની રીતો

  • શક્ય તેટલું વધુ પાણી પીવો, પોતાને હાઇડ્રેટ રાખો.
  • ફળો અને શાકભાજી ખાવાનું ટાળો જે પેટનું ફૂલવું વધારે છે.
  • શક્ય તેટલું વિટામિન ડીનું સેવન કરો.
  • વિટામિન E અને ઓમેગા-3 ફેટી એસિડ ધરાવતો ખોરાક જ ખાઓ.
  • ગરમ પાણીનો શેક  પેટના નીચેના ભાગે રાખવાથી આરામ આપશે.
  • હળવી કસરત કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget