શોધખોળ કરો

Health Tips: જો ગેસની સમસ્યાથી તાત્કાલિક જોઇતી હોય રાહત તો આ સરળ પણ અસરકારક ટિપ્સ અજમાવી જુઓ

ઘણી વખત એવું બને છે કે, રાત્રે ગેસની સમસ્યા થાય છે, તો તે સમયે ફક્ત કેટલાક ઘરેલું ઉપચાર ખૂબ જ ઉપયોગી બને છે..તો આજે જાણી લો કેવી રીતે ગેસથી તાત્કાલિક રાહત મેળવી શકાય.

Health Tips:ઘણી વખત એવું બને છે કે, રાત્રે ગેસની સમસ્યા થાય છે, તો તે સમયે ફક્ત કેટલાક ઘરેલું ઉપચાર  ખૂબ જ  ઉપયોગી  બને છે..તો આજે જાણી લો કેવી રીતે ગેસથી તાત્કાલિક રાહત મેળવી શકાય.

કેટલાક લોકોને એવી સમસ્યા હોય છે કે જો તેઓ કોઈ પણ તળેલી વસ્તુ અથવા ચીઝ ખાય છે, તો એસિડિટી વધારે છે તો તેમને ગેસની સમસ્યા થવા લાગે છે. ઘણી વખત રાત્રે અથવા મુસાફરી દરમિયાન ગેસ હોય ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં ગેસને દૂર કરવા અથવા ગેસ પસાર કરવા માટે ઉપયોગી એવા ઘરગથ્થુ ઉપચારો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો આજે અમે તમને તે ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે ઈમરજન્સીમાં અપનાવીને ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

તો ચાલો જાણીએ તે કઈ કઈ રીતો છે, જેના ઉપયોગથી તમને થોડી જ સેકન્ડોમાં ગેસથી રાહત મળી જશે. અમે જે ઉપાયો જણાવી રહ્યા છીએ તેની સાથે ગેસની સાથે પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

ફુદીનો

તીખા તમતમતા સ્વાદવાળું આ પાન  ગેસ અને પેટ ફુલવાની સમસ્યામાં  મદદ કરી શકે છે.

વ્યાયામ

પવનમુક્તાસન પણ એક એવું આસન છે. જેનાથી ગેસની સમસ્યાથી તમને તાત્કાલિક મુક્તિ મળે છે. આ આસન કરવાથી તરત જ ગેસમાંથી રાહત મળે છે. આ ઉપરાંત બીજી પણ અનેક કસરતો છે. જે ગેસને દૂર કરવામાં  મદદ કરે છે અને પેટનું ફૂલવાથી રાહત આપે છે.

ગરમી

જ્યારે પણ તમને ગેસ થયા પછી દુખાવો થાય છે, ત્યારે તમે શરીરના તે ભાગ પર ગરમ પાણીની બોટલ અથવા ગરમ ટુવાલ લગાવી શકો છો, જે સ્નાયુઓને આરામ આપે છે અને ગેસથી રાહત આપે છે.

આદુ

આદુમાં સોજો વિરોધી ગુણધર્મો છે, જે ગેસ અને પેટનું ફૂલવું દૂર કરવામાં મદદ કરી શકે છે. આદુની ચા પીઓ અથવા તાજા આદુના મૂળનો ટુકડો ચાવો, આનાથી પણ ગેસથી તરત રાહત મળે છે.

આહારમાં સુધારો

બટાટા, કઠોળ, દાળ, બ્રોકોલી, કોબી અને ડુંગળી જેવા ફૂડ જે  ગેસ પેદા કરે છે. તેનં સેવન ટાળવું જોઇએ. ખાસ કરીને રાત્રે તેનું સેવન ન કરવું જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget