શોધખોળ કરો

Weight Loss: એગની સાથે આ 3 ચીજોનું કરો સેવન, સપ્તાહમાં ઘટી જશે વજન

તંદુરસ્ત રહેવા માટે, દરરોજ 1 ઇંડા ખાવાની ભલામણ કરવામાં આવે છે, તેનાથી હેલ્થ જળવાઇ રહે છે. અને આવશ્યક વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે. વજન ઘટાડવા માટે ઈંડા સાથે આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

Egg Weight Loss Diet : તંદુરસ્ત રહેવા માટે, દરરોજ 1 ઇંડા ખાવાની ભલામણ કરવામાં આવે છે, તેનાથી હેલ્થ જળવાઇ રહે છે.  અને આવશ્યક વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે. વજન ઘટાડવા માટે ઈંડા સાથે આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

સ્થૂળતા એક એવી સમસ્યા છે. જે શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે. સ્થૂળતાના કારણે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. વજન વધવાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. જો આપ  સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઘટાડવા માટે દરરોજ ઈંડા ખાઓ છો, તો તમારે ઈંડા ખાવાની સાચી રીત જાણવી જોઈએ. વાસ્તવમાં એવી ઘણી વસ્તુઓ છે જેને ઈંડામાં ભેળવીને ખાવાથી ઝડપથી વજન ઘટે છે.

ઇંડા ખાવાથી વજન કેવી રીતે ઓછું કરવું?

ઇંડા એક સુપરફૂડ છે જે પ્રોટીન, વિટામિન્સ અને ઓમેગા-3 જેવા હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે, તમારે દરરોજ નાસ્તામાં ઇંડા ખાવા જોઈએ. જેના કારણે શરીરને જરૂરી પ્રોટીન મળે છે. તમે ઘણી રીતે ઈંડા ખાઈ શકો છો. તમે બાફીને, આમલેટ, ભુર્જી અને ઈંડાની કરી બનાવીને ખાઈ શકો છો. ઈંડા ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે. જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો ઈંડામાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

 નારિયેળ તેલ

આપણે બધા જાણીએ છીએ કે નારિયેળ તેલ કેટલું ફાયદાકારક છે. જો તમે ઈંડાનું શાક અથવા આમલેટ ખાતા હોવ તો રસોઈમાં નારિયેળ તેલનો ઉપયોગ કરો. નાળિયેર તેલમાં સંતૃપ્ત ચરબી નહિવત હોય છે. જો તમારે ચરબી ઓછી કરવી હોય તો ઈંડાને નાળિયેર તેલમાં જ રાંધો.

 કાળી મરી

 કેટલાક લોકો લાલ મરચું ઉમેરીને આમલેટ અથવા ઈંડા ખાય છે, પરંતુ તમારે લાલ મરચાને બદલે કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવો પડશે. આનાથી માત્ર સ્વાદમાં જ વધારો નહીં થાય, પરંતુ ઈંડા વધુ  હેલ્ધી બનશે અને વજન પણ ઘટશે. કાળા મરીમાં પિપરીન નામનું તત્વ હોય છે, જે પેટ અને કમરની ચરબી ઘટાડે છે.

કેપ્સિકમ

 ઈંડા સાથે કેપ્સિકમનું કોમ્બિનેશન એકદમ મજેદાર લાગે છે.  વિટામિન સીથી ભરપૂર કેપ્સિકમ ઈંડામાં નાખીને ખાવું જોઈએ. તેનાથી ઈંડાનો સ્વાદ હેલ્ધી અને ટેસ્ટી બનશે. કેપ્સિકમ ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget