શોધખોળ કરો

શરીરમાં Vitamin-D ની ઉણપ હોય તો જોવા મળે છે આ લક્ષણો, આ રીતે કરો બચાવ

વિટામિન Dનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ વિટામિન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા હાડકાં, સ્નાયુઓ, રોગપ્રતિકારક શક્તિ અને મગજ માટે જરૂરી છે.

વિટામિન Dનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ વિટામિન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા હાડકાં, સ્નાયુઓ, રોગપ્રતિકારક શક્તિ અને મગજ માટે જરૂરી છે.  વિટામિન D   સનશાઇન વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે શરીરમાં વિટામિન Dની ઉણપથી બચવું જરૂરી છે. તેની ઉણપને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ આપણને અસર કરવા લાગે છે. ચાલો જાણીએ વિટામિન ડીની ઉણપના લક્ષણો અને તેની ઉણપને કેવી રીતે પૂરી કરી શકાય.

વિટામિન D એ એક મહત્વપૂર્ણ ચરબી-દ્રાવ્ય વિટામિન છે, જે મુખ્યત્વે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણી ત્વચા સૂર્યપ્રકાશને શોષી લે છે અને ખાસ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા આ વિટામિન ઉત્પન્ન કરે છે. તે કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણમાં મદદ કરે છે, જે તંદુરસ્ત દાંત અને હાડકાંને જાળવવા માટે જરૂરી છે. આ ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં કોષોનું નિર્માણ કરવામાં, ડિપ્રેશન અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓથી બચવામાં પણ મદદ કરે છે.

વિટામિન Dની ઉણપના લક્ષણો

હાડકામાં દુખાવો અને સ્નાયુઓમાં નબળાઈ. સતત થાક અને નબળાઈ અનુભવવી. મૂડ સ્વિંગ અને હતાશા. વાળ ખરવા. ઘા ઝડપથી રુઝાતો નથી.

વિટામિન D કેવી રીતે વધારવું ? 

દરરોજ સવારે સૂર્ય પ્રકાશમાં થોડો સમય પસાર કરો. તમારી ત્વચા કેટલું વિટામિન D બનાવે છે તે તમારી ત્વચાના રંગ અને તમે ક્યાં રહો છો તેના પર પણ આધાર રાખે છે. સૂર્યમાંથી ઉત્સર્જિત યુવીબી કિરણો તમારી ત્વચાને વિટામિન Dનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. 

વિટામિન Dથી ભરપૂર ખોરાક લો, જેમ કે સૅલ્મોન, મેકરેલ, સારડીન, ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર માછલી, ઇંડા.  જો તમને લાગે કે તમે તમારી જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ નથી, તો તમે તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી વિટામીન D સપ્લીમેન્ટ્સ લઈ શકો છો. તમારા વિટામિન Dના સ્તરની નિયમિત તપાસ કરાવતા રહો.  

જો વિટામિન D ઓછું હોય તો અંજીર ખાવાનું શરૂ કરો. તે વિટામિન ડીનો સમૃદ્ધ સ્ત્રોત છે. તમે સૂકા અને તાજા બંને અંજીર ખાઈ શકો છો. કેલ્શિયમની સાથે તેમાં ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. 

આમળા સ્વાસ્થ્યને આપે છે અઢળક ફાયદાઓ, રોગપ્રતિકારક શક્તિ કરે છે મજબૂત

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
Embed widget