શોધખોળ કરો

સાવધાન: તાંબાના ઘડાનું હંમેશા પાણી પીવો છો તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ કેટલું કોપ જરૂરી

Health Tips: તાંબાનો ઉપયોગ આપણા શરીરમાં આવા ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં થાય છે, જે યોગ્ય રીતે પૂર્ણ ન થાય તો આપણું જીવન જોખમમાં મુકાઈ જાય છે. જેમ કે, લાલ રક્તકણોની રચના

Health Tips:લાલ રક્ત કોશિકાઓ કોષો, હાડકાં અને સ્નાયુઓના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આ લાલ રક્તકણો ઘટી જાય તો જીવ જોખમમાં આવી શકે છે, જાણો તેમને જાળવવાની સરળ રીત.

જ્યારે પણ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાનું કહેવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે આ પાણી સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે તાંબાના વાસણમાં  આખી રાત પાણી  રાખવાથી પાણીની અશુદ્ધિઓ દૂર થાય છે અને તેમાં તાંબાના ગુણ આવે છે. આપણા દેશમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીથી દિવસની શરૂઆત કરવાની પરંપરા છે. પરંતુ હજુ પણ ઘણા ઓછા લોકો આપણા શરીરમાં તાંબાની જરૂરિયાથી  વાકેફ છે અને શા માટે પ્રાચીન સમયમાં બધા લોકો તેમના દિવસની શરૂઆત તાંબાના વાસણમાં રાખેલા પાણીથી કરતા હતા. અહીં તાંબાનું પાણી પીવાની સાચી રીત અને આ પાણી કોણે ન પીવું જોઈએ તે પણ સમજીએ

કોપર ક્યો જરૂરી છે?

તાંબાનો ઉપયોગ આપણા શરીરમાં આવા ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં થાય છે, જે યોગ્ય રીતે પૂર્ણ ન થાય તો આપણું જીવન જોખમમાં મુકાઈ જાય છે. જેમ કે, લાલ રક્તકણોની રચના. લાલ રક્તકણોના નિર્માણમાં તાંબુ મહત્વની ભૂમિકા ભજવે છે.

હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એટલે કે, ન તો તે  વઘવા દે છે કે ના તો તેને ઘટવા દે છે.  એટલા માટે શરીરમાં કોપરનું યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે.

શરીરમાં લોહી બનાવવા માટે આયર્ન ખૂબ જ જરૂરી છે. કારણ કે આયર્નની સાથે હિમોગ્લોબીન પણ બને છે અને શરીરની અંદર ઓક્સિજનનો પ્રવાહ પણ આયર્ન સાથે સંકળાયેલો રહે છે. શરીરમાં આ આયર્નને શોષવાની પ્રક્રિયામાં તાંબુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હૃદયની સંભાળ, મગજનું કાર્ય, પ્રોસ્ટેટ આરોગ્ય, પેશીઓનું નિર્માણ, હાડકાંને નુકશાન અટકાવવા, હૃદય અને મગજ વચ્ચે યોગ્ય સંચાર જાળવવામાં મદદ કરે છે. આ કેટલીક પ્રક્રિયાઓ છે જેમાં તાંબુ મુખ્ય ભૂમિકા ભજવે છે. તાંબાની ઉણપથી આ અંગો અને તેની પ્રોસેસ સાથે જોડાયેલી  જીવલેણ બીમારી થઈ શકે છે.

તાંબાનું પાણી પીવાની સાચી રીત કઈ છે?

  • તાંબાનું પાણી હંમેશા સવારે ખાલી પેટ પીવું જોઈએ.
  • કોઈ વસ્તુ ખાધા પછી અથવા ભોજન સાથે આ પાણીનું સેવન ન કરો.
  • તાંબાના પાણી સાથે બીજું કંઈ ન ખાવું, માત્ર કોપરનું પાણી એકલું પીવું જોઇએ

કોણે તાંબાનું પાણી ન પીવું જોઈએ?

  • તાંબાનું પાણી પાચનમાં થોડું ભારે હોય છે. જો તમને પહેલાથી જ પાચનની સમસ્યા છે તો આ પાણીનું સેવન ન કરો.
  • પીરિયડ્સ દરમિયાન તાંબાના પાણીનું સેવન ન કરવું જોઈએ.
  • લૂઝ મોશન કે ખેંચાણ વખતે પણ તાંબાના પાણીનું સેવન ન કરવું જોઈએ.
  • ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ વિના તાંબાના પાણીનું સેવન ન કરો.
  • તાંબાના વાસણમાં પાણી કેટલા સમય સુધી રાખવું જોઈએ?

રાત્રે સૂતા પહેલા એક વાસણમાં પાણી રાખો અને આ પાણીને ઓછામાં ઓછા 12 કલાક સુધી વાસણમાં રાખો. તો જ તેના ફાયદા મળે છે.

જો પાણીને 12 કલાકથી વધુ સમય સુધી રાખવામાં આવે તો તાંબાના વાસણમાં રાખેલ પાણી કેટલી ઉંમરે પી શકાય? જવાબ એ છે કે સામાન્ય રીતે આ પાણી 48 કલાક સુધી પી શકાય છે. તે સ્વસ્થ રહે છે. આનાથી વધુ સમય સુધી પાણી રાખવામાં આવે તો અપચોની સમસ્યા વધી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Embed widget