શોધખોળ કરો

જો તમે દરરોજ સવારે નાસ્તામાં બ્રેડનું સેવન કરતા હોય તો સાવધાન, આ સમસ્યાઓ થઈ શકે

જો તમે પણ દરરોજ સવારે નાસ્તામાં બ્રેડનું સેવન કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. બ્રેડને ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.

Bread :  જો તમે પણ દરરોજ સવારે નાસ્તામાં બ્રેડનું સેવન કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. બ્રેડને ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. દરરોજ બ્રેડ ખાવાથી બચવુ જોઈએ. દરેક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા જોવા મળે છે.  મોટાભાગના લોકોને દરરોજ નાસ્તામાં ચા કે દૂધ સાથે બ્રેડ ખાવાની આદત હોય છે.આ આદત તમને બીમાર પાડી શકે છે.

દરરોજ ચા સાથે બ્રેડ ખાવાથી બચવું જોઈએ

દરરોજ બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેથી નાસ્તામાં દરરોજ ચા સાથે બ્રેડ ખાવાથી બચવું જોઈએ. જો તમે રોજ બ્રેડ ખાઓ છો તો તેનાથી પેટ ફૂલવું, ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. બ્રેડ ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે અને પછી ઘટી શકે છે, જેનાથી તમે હંમેશા થાક અનુભવશો.

બ્રેડ અને દૂધમાં કેલરી વધારે હોય છે

દરરોજ બ્રેડ ખાવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે, કારણ કે બ્રેડ અને દૂધમાં કેલરી વધારે હોય છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો ખાંડ વગરનું દૂધ પીવો અને આખા અનાજની બ્રેડ ખાવાનું શરૂ કરો. 

નાસ્તામાં હેલ્ધી વસ્તુઓ સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. એવું જરૂરી નથી કે દરેક હેલ્ધી વસ્તુ સવારે ખાલી પેટે જ ફાયદાકારક હોય. તમને એ ખબર હોવી જોઈએ કે નાસ્તામાં શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ.

બ્રેડ ખાવાથી બ્લડ સુગર વધવાનું જોખમ રહે છે

લોકો સવારે નાસ્તામાં બ્રેડ અને બટર ખાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સફેદ બ્રેડ મેંદાની હોય છે અને લો ક્વોલિટીના કાર્બ્સની સાથે તેને પ્રોસેસ કરવામાં આવે છે. વાઈટ બ્રેડ ખાવાથી બ્લડ સુગર વધવાનું જોખમ રહે છે. આ બ્રેડથી વજન વધી જાય છે અને અનેક બીમારીઓ થાય છે. તેથી આ બ્રેડ ખાવાનું સવારે નાસ્તમાં ટાળવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી દરરોજ બ્રેડ ખાવાથી બચવું જોઈએ. તમે એક સપ્તાહમાં બે ત્રણ વખત તેનું સેવન કરી શકો છો.       

Health Tips: હવે ચશ્મા પહેરવાથી મળશે છૂટકારો! DCGIએ આ આંખના ટીપાને આંપી મંજૂરી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Embed widget