શોધખોળ કરો

Weight loss: ઝડપથી વેઇટ લોસ કરવા ઇચ્છો છો તો, આ 7 ફૂડને ડાયટમાં કરો સામેલ

આજની આપણી લાઇફસ્ટાઇલમાં વધતું વજન સૌથી મોટી સમસ્યા છે, જેને કંટ્રોલ કરવા માટે કલાકો સુધી જીમમાં સખત મહેનત કરવી પડે છે, સાથે જ સખત ડાયટિંગ પણ ધ્યાન આપવું પડે છે.

Weight loss:આજની આપણી લાઇફસ્ટાઇલમાં વધતું વજન સૌથી મોટી સમસ્યા છે, જેને કંટ્રોલ કરવા માટે કલાકો સુધી જીમમાં સખત મહેનત કરવી પડે છે, સાથે જ સખત ડાયટિંગ પણ ધ્યાન આપવું પડે છે.  આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વધતી જતી સ્થૂળતા એ જીવનશૈલી સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે બ્લડ પ્રેશર, શુગર, ટાઇપ 2 ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી અનેક બીમારીઓને દસ્તક આપે છે.

સ્થૂળતા માત્ર શરીરને જ બીમાર નથી બનાવતી પણ વ્યક્તિત્વને પણ કદરૂપું બનાવે છે. સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, જો તમે જીમ કરો છો અને આહારને પણ નિયંત્રિત કરો છો, તો પછી કેટલાક ખોરાકનું સેવન પણ બિલકુલ બંધ કરવું જરૂરી છે. તે આહારને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો આજે અમે તમને તે ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન આપના  વર્કઆઉટની અસરને ઓછી થઈ શકે છે અને તમારું વજન ઝડપથી વધી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાના ચક્કરમાં છો તો ડાયટમાં આ ફેટી ફૂડ્સ લેવાનું અવોઇડ કરો.

બટાકાની ચિપ્સ વજન વધારે છે

 બટાકાની ચિપ્સ જે દરેક વ્યક્તિનું મન લલચાવે તેવું ફૂડ છે.  બટાકાની ચિપ્સનું એક મોટું પેકેટ ખાવાથી તમારા શરીરની ચરબીમાં 30 થી 40 ગ્રામ વધારો થાય છે, જેથી તમારું વજન ઘટાડવાના મિશનમાં અવરોધ આવી શકે છે.

મીઠાઈઓથી વજન વધી શકે છે

જલેબી, રસગુલ્લા, બરફી, ગુલાબ જામુન જેવી મીઠાઈઓ વધુ માત્રામાં ખાવાથી શરીરમાં કેલરીની માત્રા વધે છે અને મીઠાઈના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે. સ્થૂળતા ઓછી કરતી વખતે, આ મીઠાઈઓનું સેવન તમારી સ્થૂળતા વધારી શકે છે.

બેકરી ફૂડને અવોઇડ કરો

 બિસ્કીટ, નાસ્તા, સેન્ડવીચ, પેસ્ટ્રી, પેટીસ જેવી બેકરી ઉત્પાદનો શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, તેથી તેનું સેવન પણ  ટાળો, વેઇટ લોસમાં મદદ મળશે

બર્ગરને અવોઇડ કરો

જો તમે બર્ગર ખાવાના શોખીન છો તો થોડા સાવધાન રહો. બર્ગર તમારું વજન વધારી શકે છે. જો બર્ગરમાં તેલનો ઉપયોગ થાય છે અને . એક બર્ગરમાં સરેરાશ 295 કેલરી હોય છે. ફ્રેન્ચ ફ્રાઈસ પણ એટલા જ નુકસાનકારક છે.

સમોસા ઝડપથી વજન વધારે છે

 સમોસા ભારતીયોની પહેલી પસંદમાં સામેલ છે. એક સમોસામાં સરેરાશ 231 કેલરી હોય છે. સમોસા અન્ય નાસ્તા કરતાં વધુ ચરબી વધારવાનું કામ કરે છે.

વધુ પડતી ચોકલેટનું સેવન ન કરો

 ચોકલેટનું સેવન કરવાથી શરીર પર સકારાત્મક અસર થાય છે, પરંતુ તે વજન વધારવા માટે પણ જવાબદાર છે. સરેરાશ, 100 ગ્રામ ચોકલેટમાં 546 કેલરી હોય છે, જે ઝડપથી વજન વધારવામાં અસરકારક છે.

સ્ટ્રીટ ફૂડ ટાળો

 સ્ટ્રીટ ફૂડ ખાવાથી અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. સ્ટ્રીટ ફૂડ બનાવવામાં એક જ તેલનો વારંવાર ઉપયોગ થાય છે, જે હૃદય માટે હાનિકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
સુરતમાં બનાવટી નોટો સાથે  ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરતમાં બનાવટી નોટો સાથે ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયાHun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
સુરતમાં બનાવટી નોટો સાથે  ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરતમાં બનાવટી નોટો સાથે ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Year Ender 2024: ભારતમાં આ વર્ષે આ Foldable Phonesનો રહ્યો જલવો, Googlથી લઇને Samsung પણ છે સામેલ
Myths Vs Facts: દવા લીધા વિના ડાયટથી પણ કોલેસ્ટ્રોલ કરી શકાય છે કંન્ટ્રોલ? જાણો સત્ય
Myths Vs Facts: દવા લીધા વિના ડાયટથી પણ કોલેસ્ટ્રોલ કરી શકાય છે કંન્ટ્રોલ? જાણો સત્ય
Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
Embed widget