શોધખોળ કરો

Beauty Tip: સ્કિનને એવરયંગ રાખવા માટે ડાયટમાં આ ફળને અચૂક કરો સામેલ, સ્વાસ્થ્ય માટે પણ વરદાન

લીલા સફરજનનું સેવન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય બરાબર રહે છે. લીલા સફરજનમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.

Green Apple Benefits: તમે અત્યાર સુધી લાલ સફરજનના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ  લીલા સફરજનના પણ અનેક ફાયદા છે.  લીલા સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદગાર સાબિત થાય છે. ખાસ વાત એ છે કે લીલા સફરજનનું સેવન કરીને ત્વચાને વધતી ઉંમરે પણ  સ્વસ્થ રાખી શકાય છે, લીવર માટે લીલું સફરજન ખૂબ જ સારું માનવામાં આવે છે. દરરોજ સવારે 1 લીલું સફરજન ખાવું જોઈએ

લીલા સફરજનના પોષકતત્વો

લીલું સફરજન પોષક તત્વોનો ભંડાર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ, કોપર, આયર્ન, ઝિંક, વિટામિન-એ અને વિટામિન-કે જેવા પોષક તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

આ લોકો માટે વરદાન છે લીલા સફરજન

લીલા સફરજનનું સેવન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય બરાબર રહે છે. લીલા સફરજનમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. આનાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. ખાસ વાત એ છે કે લીલા સફરજનમાં ડાયેટરી ફાઈબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમે હાર્ટ પેશન્ટ છો તો ડોક્ટરની સલાહ લીધા પછી તમે લીલા સફરજનનું સેવન કરી શકો

લીલા સફરજન ખાવાના ફાયદા

  • લીલું સફરજન ખાવાથી કબજિયાત અને ઝાડા મટે છે.
  • લીલા સફરજનમાં રહેલા પોષક તત્વો લીવરને મજબૂત બનાવવાનું કામ કરે છે.
  • લીલા ફાઇબર અને વિટામિન સીથી ભરપૂર છે. તે વજન ઘટાડવામાં  મદદરૂપ છે.
  • લીલા સફરજનમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં સોજો ઘટાડે છે.
  • લીલા સફરજનમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો છે, જે હાડકાને મજબૂત બનાવે છે.
  • લીલા સફરજનનું સેવન સ્કિનને એવરયંગ રાખે છે. વધતી ઉંમરની અસર ઓછી કરે છે અને સ્કિને હેલ્ધી અને ગ્લોઇંગ રાખે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ

સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂબંધી, માત્ર બચ્યો દંભ?
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 

શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

Embed widget