શોધખોળ કરો

Health:દેશી ઘી અસલી છે કે નકલી? આ રીતે ઘર પર જ કરો ચકાસણી, સરળતાથી પારખી જશો

ભેળસેળના આ જમાનામાં દેશી ઘી પણ તેનાથી અછૂત નથી. ઘણા નફાખોર વેપારીઓ વનસ્પતિ ઘી, બટેટા, શક્કરીયા, હાઇડ્રોજનયુક્ત તેલ અથવા નાળિયેર તેલનું તેમાં ભેળસેળ કરે છે.

Health:દેશી ઘી તેના સ્વાસ્થ્ય લાભ માટે મોટાભાગના ઘરોમાં ઉપયોગમાં લેવાય છે.  તો કેટલાક લોકો વાળ અને ત્વચાની સંભાળમાં પણ ઘીનો ભરપૂર ઉપયોગ કરે છે. પરંતુ તેનો ફાયદો ત્યારે જ મળી શકે છે જ્યારે તે અસલી હોય. તમને જણાવી દઈએ કે નકલી ઘી પણ બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં,  તેની ચકાસણી કઇ રીતે કરશો જાણીએ

ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા અને વાળ માટે પણ ઉપકારક છે. આ કારણે મોટાભાગના ઘરોમાં ઘીનો ઉપયોગ એકદમ સામાન્ય છે. પરંતુ જો તમે બજારમાંથી દેશી ઘી મંગાવશો તો તે નકલી અશુદ્ધ ઘી પણ હોઈ શકે છે. જેનો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘી અસલી છે કે નકલી તે કેવી રીતે પારખશો, જાણીએ

ભેળસેળના આ જમાનામાં દેશી ઘી પણ તેનાથી અછૂત નથી. શુદ્ધ ઘી બનાવવું  ઘણુ મોંઘુ પડતું હોવાથી ઘણા નફાખોર વેપારીઓ વનસ્પતિ ઘી, બટેટા, શક્કરીયા, હાઇડ્રોજનયુક્ત તેલ અથવા નાળિયેર તેલનું તેમાં ભેળસેળ કરે છે. આવી સ્થિતિમાં, તમે કેટલીક પદ્ધતિથી અસલી  નકલીની ઓળખ કરી શકો છો. તો ચાલો જાણીએ આ પદ્ધતિઓ વિશે.

આ રીતે કરો દેશી ઘીની ચકાસણી

મીઠું તમને અસલી અને નકલી ઘી ઓળખવામાં મદદ કરી શકે છે. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી લો. હવે તેમાં અડધી ચમચી મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. પછી તેને લગભગ વીસ મિનિટ માટે આમ જ રહેવા દો. જો આ દરમિયાન ઘીનો રંગ બદલાઈ જાય તો આ ઘી નકલી છે. જ્યારે દેશી  ઘીનો રંગ બિલકુલ બદલાતો નથી.

ઘી શુદ્ધ છે કે ભેળસેળવાળું આ રીતે કરો ટેસ્ટ

ઘી શુદ્ધ છે કે, ભેળસેળવાળું છે તે ઓળખવા માટે પાણીની મદદ પણ લઈ શકાય છે. આ માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી ઘી નાખો. જો ઘી પાણીમાં ઉપર તરફ તરતા લાગે તો આ ઘી શુદ્ર છે. પાણીમાં તરતા બદલે નકલી ઘી તળિયે ડૂબી જાય છે.

આ રીતે પણ શુદ્ધ ઘી ચકાસો

ઘીની શુદ્ધતા ચકાસવા માટે, તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. શુદ્ધ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેવું છે તેવું જ રહેશે.

ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે શુદ્ર  છે. નકલી ઘી ધીમે ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત

શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય

Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ

Embed widget