શોધખોળ કરો

Health Tips: શું ખરેખર સવારે ખાલી પેટ પાણી પીવું ફાયદાકારક છે? જાણો પાણી પીવાની યોગ્ય રીત અને ફાયદા

Health Tips:તમે ઘણી વાર વાંચ્યું હશે કે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું જોઈએ, કારણ કે આખી રાત  ન પીધું હોવાથી સવારે  શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે. અને જો તમે સવારે ઉઠીને પાણી પીશો તો તમારું શરીર ડિહાઈડ્રેશનથી સુરક્ષિત રહેશે.

Health Tips:પાણીનો શરીરની આંતરિક દૈહિક ક્રિયામાં  એ ખૂબ જ મહત્વનો રોલ  . પાણી વિના માનવ શરીરની કલ્પના પણ કરી શકાતી નથી. શરીરને યોગ્ય રીતે કામ કરે માટે તે  માટે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે આખા દિવસમાં કેટલું પાણી પીઓ છો. આ દરમિયાન સવાલ એ થાય છે કે શું સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ખાલી પેટે પાણી પીવું યોગ્ય છે કે પછી કંઈક ખાધા પછી પાણી પીવું યોગ્ય છે? મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ પાણી પી લે છે. જ્યારે કેટલાક લોકો લાંબા સમય સુધી ચાલવા નીકળે છે. વોક કરીને આવ્યા પછી, બ્રશ કર્યા પછી, કંઈક ખાઇને પાણી પીવે છે.

સવારે ઉઠતાની સાથે જ પાણી પણ જરૂરી છે કારણ કે ડીહાઈડ્રેશનથી બચી શકાય છે.

તમે ઘણી વાર વાંચ્યું હશે કે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું જોઈએ, કારણ કે આખી રાત  ન પીધું હોવાથી સવારે  શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે. અને જો તમે સવારે ઉઠીને પાણી પીશો તો તમારું શરીર ડિહાઈડ્રેશનથી સુરક્ષિત રહેશે. આજે આપણે આ લેખમાં આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. 'નેટવર્ક 18'માં છપાયેલા સમાચાર અનુસાર, દિલ્હીના પ્રખ્યાત ડૉક્ટર કિરણ દલાલ કહે છે કે પેટને સાફ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

પાણી પેટ સાફ કરે છે

પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ પાણી પીશો તો તમારા આંતરડાની બધી ગંદકી બહાર નીકળી જશે. આ સાથે, આંતરડા અને કોલોન બધું બરાબર સાફ થાય છે. આ સાથે તમારી પાચનતંત્ર પણ મજબૂત બને છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય તો તેણે ખાલી પેટ પાણી પીવું જોઈએ. પાણી શરીરને સંપૂર્ણ સ્વચ્છ રાખવાનું કામ કરે છે.

પાણી શરીરમાંથી  ઝેરી તત્વોનો નિકાલ કરે છે

પાણી શરીરમાંથી  ગંદકીને દૂર કરે છે. એક રીતે જોઈએ તો શરીરને સાફ કરવાનું કામ પાણી જ કરે છે. આના કારણે શરીરનું મેટાબોલિઝમ જળવાઈ રહે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, માનવ શરીરમાં માત્ર 70 ટકા પાણી હોય છે. તેથી, જો શરીરમાં પાણીની અછત હોય, તો ઘણા પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ થઈ શકશે નહીં.

પાણી સામાન્ય અથવા હૂંફાળું પીવું જોઈએ

ઘણી વખત લોકોના મનમાં આ સવાલ પણ ઉઠે છે કે, સવારે ખાલી પેટે સામાન્ય કે નવશેકું પાણી પીવું જોઈએ. આ સવાલના જવાબમાં ડૉક્ટર કહે છે કે સવારે નવશેકું પાણી પીવું વધુ ફાયદાકારક છે. પરંતુ જો તમે સામાન્ય પાણી પીતા હોવ તો પણ કોઈ સમસ્યા નથી કારણ કે શરીરનું તાપમાન હંમેશા બહાર કરતા વધુ ગરમ રહે છે. તેથી જ તમે ગરમ પીવો કે સામાન્ય પીવો તેનાથી કોઈ ફરક પડતો નથી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Embed widget