શોધખોળ કરો
નાસ્તામાં કેટલા ઈંડા ખાવા જોઈએ, વધુ પ્રમાણમાં ખાવાથી શું થઈ શકે છે નુકસાન ?
નાસ્તામાં કેટલા ઈંડા ખાવા જોઈએ, વધુ પ્રમાણમાં ખાવાથી શું થઈ શકે છે નુકસાન ?
પ્રતિકાત્મક તસવીર
1/6

સવારના નાસ્તામાં પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓ હોવી જોઈએ. દરરોજ સવારે ઈંડા ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ઈંડા ખાવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વો મળે છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં ઈંડા ખાવા જોઈએ. ઈંડામાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે.
2/6

આ સિવાય ઈંડામાં વિટામિન B12, વિટામિન ડી,ચોલિન,બાયોટિન, વિટામિન A, લ્યૂટિન એન્ટીઓક્સિડન્ટ અને જેક્સાથિન જેવા પોષક તત્વો પણ મળી આવે છે. જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હવે સવાલ એ થાય છે કે જો ઈંડા આટલા ફાયદાકારક હોય તો રોજ કેટલા ઈંડા ખાવા જોઈએ?
Published at : 15 Nov 2024 02:58 PM (IST)
આગળ જુઓ





















