શોધખોળ કરો

કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ

તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

ઉનાળામાં બજારમાં કાકડી મળવા લાગે છે, તેથી આ વખતે કાકડી ખાઓ કારણ કે કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. કાકડી ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે, તો ચાલો જાણીએ કાકડી ખાવાના શું ફાયદા છે.

હાડકાં મજબૂત- કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં વિટામિન-કે ખૂબ જ માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકાંની ડેંસિટી વધે છે અને હાડકાં મજબૂત થાય છે.

ત્વચા સારી રહે છે - કાકડી ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે. જો કાકડી નિયમિત રીતે ખાવામાં આવે તો વાળનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ત્વચા પણ ગ્લોઈંગ થાય છે. કાકડીનો રસ પીવાથી ડાઘ દૂર થવા લાગે છે.

કબજિયાતથી મળે છે છુટકારોઃ- કાકડીના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. તેની સાથે જ તે ગેસ અને અપચો દૂર કરવામાં પણ મદદ કરે છે.

વજન ઘટાડવું- કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે. કારણ કે કાકડીમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. આ સિવાય તેમાં કોઈ વજન વધારનાર તત્વ નથી. તે ફાઈબરમાં પણ ખૂબ રિચ છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું રહે છે અને કંઈપણ ખાવાનું મન થતું નથી.

કિડનીની સમસ્યા દૂર થાય છે- આપણે બધા જાણીએ છીએ કે કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. પોટેશિયમ સાથે, તે શરીરમાંથી યુરિક એસિડ અને કિડનીની અશુદ્ધિઓને દૂર કરે છે.

કોલેસ્ટ્રોલ સારું રહે છે- કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે. તેમાં એક તત્વ હોય છે, જેને આપણે સ્ટીરોલ કહીએ છીએ. તે શરીરમાં યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે.

બ્લડપ્રેશર સારું રહે છે- કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ

PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા

Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો

ABP Premium

વિડિઓઝ

Anand Fire In Garba | પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડમાં લાગી આગ, જુઓ વીડિયોમાં | Abp AsmitaGandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા
PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા
Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Rashid Khan Marriage: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે

Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ

Embed widget