શોધખોળ કરો

કારેલાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન, લીવર પણ રહેશે સ્વસ્થ 

સમય જતાં લોકોમાં કેટલીક બીમારીઓ સામાન્ય બની જાય છે. આવી પરિસ્થિતિઓમાં લોકો મોંઘા ઉત્પાદનો અને દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં કોઈ ખાસ ફાયદો થતો નથી.

સમય જતાં લોકોમાં કેટલીક બીમારીઓ સામાન્ય બની જાય છે. આવી પરિસ્થિતિઓમાં લોકો મોંઘા ઉત્પાદનો અને દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં કોઈ ખાસ ફાયદો થતો નથી. પરંતુ એક લીલું શાકભાજી છે, જે તમને ડાયાબિટીસથી બચાવી શકે છે. કારેલા ખાવામાં ભલે કડવા લાગે, પરંતુ તેમાં ઘણા ગુણો છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. કારેલમાં  વિટામિન, મેગ્નેશિયમ,  ઝિંક, ફોસ્ફરસ અને મેંગેનીઝ જેવા ગુણો મળી આવે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે.

કારેલા ખાવાના ફાયદા 

કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ દવા સમાન છે.  તેમાં હાજર મોમરસીડીન અને ચેરન્ટીન લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે. કારેલામાં પોલીપેપ્ટાઈડ-પી અથવા પી-ઈન્સ્યુલિન હોય છે, જે આપણને કુદરતી રીતે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કારેલા તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. જો તમે નિયમિતપણે કારેલાનું સેવન કરો છો, તો કારેલા તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

કઈ શાકભાજી ફેટી લીવરને મટાડે છે ?

કારેલામાં બળતરા વિરોધી તત્વો હોય છે, જે લીવરની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે લીવરમાં ચરબીનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય કારેલાનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેનાથી લીવર પરનો ભાર ઓછો થાય છે. કારેલા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હૃદય સંબંધિત બીમારીઓ ઓછી થાય છે.

કારેલાને ચિપ્સ બનાવીને અથવા વધુ તેલમાં તળીને ન ખાવા જોઈએ. કારેલાને ઉકાળીને અથવા તેનું શાક બનાવીને ખાવાથી વધુ ફાયદો થાય છે.  દરેક વ્યક્તિએ કારેલાનો રસ પીવો જોઈએ. તે લોકો સિવાય જેમની પાચનશક્તિ થોડી નબળી હોય છે. 

ડાયાબિટીસમા શરીર માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. એવુ કહેવાય છે કે કારેલા ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ કહેવામા આવે છે. પરંતુ કારેલા ખાવાની સાચી પદ્ધતિ જાણવી જરૂરી છે. શુગરના દર્દીઓએ વધુ તેલ અને મસાલાવાળા કારેલા નુકસાનકારક છે.  કારેલાના શાકને તળીને બનાવવા કરતાં તેની જગ્યાએ  બાફીને બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કારેલાના નાના- નાના ટુકડા કરી લીંબુ નાખીને સલાડ જેમ ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થશે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા

Embed widget