શોધખોળ કરો

Health: તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલા આ નિયમો જાણો નહિતો શરીરમાં કોપર વધતા થશે આ નુકસાન

આયુર્વેદ અનુસાર, જે લોકો ઝાડા, ઉલટી, ઉબકા, ગેસ, માથાનો દુખાવો, હાર્ટબર્ન અથવા કોઈપણ ગંભીર રક્તસ્રાવની સમસ્યાથી પીડાતા હોય તેઓએ આ પાણી પીવું જોઈએ નહીં. આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

આજકાલ, બજારમાં નવી પ્રકારની બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી સૌથી વધુ લોકપ્રિય પ્લાસ્ટિક બોટલ છે. પરંતુ પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. હવે લોકો વિચારે છે કે જો તેઓ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી ન પીવે તો કઈ બોટલ તેમના માટે સારી રહેશે. તો આજે આ  લેખમાં અમે તમને જણાવીશું કે તાંબાની બોટલનું પાણી પીવાથી શું ફાયદા થાય છે.

જાણો ફાયદા

તાંબાની બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. કોપર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર છે જે કીટાણુઓને મારી નાખવામાં અને ચેપથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય તાંબાના વાસણમાં પાણી પીવું ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, હૃદયરોગથી રાહત આપે છે, પાચનક્રિયા સુધારે છે અને દિવસભર ઊર્જાવાન પણ રહે છે. જાણકારી અનુસાર કોપર કોલેસ્ટ્રોલ અને શુગરને કંટ્રોલ કરે છે અને તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયા સામે લડવાનું કામ કરે છે. તેની બોટલનું પાણી પીવું વાળ અને ત્વચા બંને માટે ફાયદાકારક છે.

ગેરફાયદા જાણો

તાંબાની બોટલનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે, પરંતુ ક્યારેક તેને સમયસર સાફ ન કરવાથી ઉલ્ટી અને પેટની સમસ્યા થાય છે. ગર્ભવતી મહિલાઓએ તાંબાના વાસણમાં પાણી પીવાનું ટાળવું જોઈએ. જો તમને કોઈ એલર્જી હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બોટલમાં પાણી ભરેલું લાંબો સમય ન રાખો.પાણીને 8 થી 12 કલાક જ બોટલમાં રાખો. સવારે વહેલા ઉઠીને તાંબાના વાસણનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અનુસાર, એક સામાન્ય પુખ્ત વ્યક્તિને દિવસમાં બેથી ત્રણ મિલિગ્રામ કોપરની જરૂર હોય છે. જેમાંથી 90 ટકા તમને ખોરાક દ્વારા મળે છે. જો તમે તાંબાના વાસણમાંથી પાણી પીતા હોવ તો તેને દિવસમાં એક કે બે વારથી વધુ ન પીવો. જો શરીરમાં કોપરનું પ્રમાણ વધી જાય તો તેનાથી ઉબકા, ઉલ્ટી, ઝાડા, ગેસ અને માથાનો દુખાવો જેવી ફરિયાદો થઈ શકે છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Embed widget