શોધખોળ કરો

Health tips: 80 ટકાથી વધુ લોકોથી આ રીતે યુઝ કરે છે મોબાઇલ, જાણો શરીર પર થતાં ખતરનાક નુકસાન

Health tips: સોશિયલ મીડિયા અથવા ઈમેલ દ્વારા સ્ક્રોલ કરતી વખતે મગજ ઘણું ડોપામાઈન છોડે છે. ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમીટર છે, જે શરીર અને મગજના વિવિધ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે

Health tips:મોટાભાગના લોકો સવારે ઉઠેને સીધો જ મોબાઈલનો ઉપયોગ કરે છે. ઘણી વખત બેડ પર સૂતા એક કલાક, બે કલાક પસાર થઈ જાય છે અને ખબર પણ પડતી નથી. પરંતુ શું તમે જાણો છો કે તમારે સવારે ઉઠીને સૌથી પહેલા મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ? ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા જણાવ્યું કે, આપણે વહેલી સવારે મોબાઈલના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. જાગ્યા પછી ઈમેઈલ, ઈન્સ્ટાગ્રામ દ્વારા સ્ક્રોલ કરીને, તમે જરૂરી થીટા બ્રેઈન વેવને છોડી દો છો અને સીધા વધુ તણાવપૂર્ણ બીટા બ્રેઈનવેવ પર જાઓ છો, જે મગજની શારીરિક રચના પર અસર કરે છે.

સવારે ઉઠ્યા પછી મોબાઈલનો ઉપયોગ કરવાથી તમારો સમય અને ધ્યાન બંને પર અસર પડી શકે છે, જેના કારણે તમારી ઉત્પાદકતાનું સ્તર ઘટી શકે છે. સોશિયલ મીડિયા અથવા ઈમેલ દ્વારા સ્ક્રોલ કરતી વખતે મગજ ઘણું ડોપામાઈન છોડે છે. ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમીટર છે, જે શરીર અને મગજના વિવિધ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારા ફોનનો ઉપયોગ સૌથી પહેલા તમારી સવારની દિનચર્યાને બગાડે છે.

80 ટકા લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે

લવનીત કહે છે કે આવા લોકોની સંખ્યા વધુ છે, જેઓ સવારે ઉઠે છે અને અન્ય કામ કરવાને બદલે પોતાના ફોનને વળગી રહે છે. એક રિસર્ચ અનુસાર, લગભગ 80 ટકા મોબાઈલ યુઝર્સ સવારે ઉઠ્યા પછી તરત જ સૌથી પહેલા મોબાઈલનો ઉપયોગ કરે છે. ન્યુટ્રિશનિસ્ટે કહ્યું કે જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોવ અને તમારી ખુશીમાં વધારો કરવા માંગતા હોવ તો તમારા દિવસની શરૂઆત આ રીતે કરો.

થોડો સમય ચાલો અથવા 10-મિનિટનું યોગ સેશન કરો.

 બેડ વ્યવસ્થિત  કરો .

 10-15 મિનિટ માટે કુદરતી પ્રકાશ લો.

સરસ નાસ્તો તૈયાર કરો.

સવારે ઉઠીને મોબાઈલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તે તમારા મગજના કાર્યોને પણ અસર કરે છે. એટલા માટે સવારે ઉઠીને મોબાઈલ ચલાવવાને બદલે તમે ઉપરોક્ત આદતોને તમારા રૂટીનમાં સામેલ કરી શકો છો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaGermany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Virat Kohli: વિરાટ કોહલીના નવા લુકે મચાવી સનસની,સેટ કર્યો નવો ટ્રેન્ડ; તસવીર વાયરલ થઈ
Virat Kohli: વિરાટ કોહલીના નવા લુકે મચાવી સનસની,સેટ કર્યો નવો ટ્રેન્ડ; તસવીર વાયરલ થઈ
Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ
Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ
Health Tips: જો શરીરમાં આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે ફેફસાનું કેન્સર
Health Tips: જો શરીરમાં આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે ફેફસાનું કેન્સર
Embed widget