શોધખોળ કરો

Eye Disease:શું આપના બાળકને પણ થઇ ગઇ છે મોબાઇલની આદત, સ્ક્રિન કોન્ટેક્ટથી થઇ શકે છે આ બીમારી

આજકાલ બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. ખાસ કરીને કોરોના કાળના કારણે ઓનલાઇન ક્લાસનના કારણે દરેક બાળકોને પર્સનલ ફોન આપવાની ફરજ પડી અને આ સ્થિતિમાં બાળકો હવે મોબાઇના એડિક્ટ થઇ ગયા છે.

Eye Disease:આજકાલ બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. ખાસ કરીને કોરોના કાળના કારણે ઓનલાઇન ક્લાસનના કારણે દરેક બાળકોને પર્સનલ ફોન આપવાની ફરજ પડી અને આ સ્થિતિમાં બાળકો હવે મોબાઇના એડિક્ટ થઇ ગયા  છે. જેની બાળકોની હેલ્થ પર ખાસ અસર થઇ રહી છે.

આંખો શરીરનું સંવેદનશીલ અંગ છે. જો તેમનામાં સહેજ પણ સમસ્યા હોય તો તરત જ એલર્ટ થવાની જરૂર છે. આજની જીવનશૈલીમાં મોબાઈલનો ઉપયોગ એક મોટો ભાગ બની ગયો છે. લેપટોપ, ટીવી અને અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ  રૂટીન બની ગયું છે. . વડીલો ઉપરાંત બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. બાળકો કાં તો મોબાઈલ પર ગેમ રમે છે અથવા તેમની પસંદગીના કાર્ટૂન જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકોનો આ શોખ તેમની આંખોને પણ બીમાર કરી રહ્યો છે. બાળકો હવે આંખની બીમારીનો શિકાર બની રહ્યા છે.

બાળકોમાં જોવા મળતો માયોપિયા રોગ

બાળકો મોબાઈલ જેવી નાની સ્ક્રીનનો ખૂબ જ નજીકથી ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં માયોપિયા રોગ તેમને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ડોકટરો કહે છે કે, આ રોગમાં  આંખના પ્યુપિલના કદમાં વધારો થવાને કારણે, રેટિનાને બદલે છબી થોડી આગળ બને છે. તેમને દૂરની વસ્તુઓ જોવામાં સમસ્યા થાય છે. ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે નાની ડિજિટલ સ્ક્રીન આંખો અને ચશ્મા પહેરનારા બાળકો માટે અત્યંત જોખમી છે. તેમની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે.

મ્યોપિયાના લક્ષણો

વારંવાર આંખો મીંચવી, દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે ન જોવી, જોવામાં તકલીફ, માથાનો દુખાવો,  પોપચાં ચકરાવા, આંખોમાં પાણી આવવું, વર્ગખંડમાં બ્લેક બોર્ડ કે વ્હાઇટ બોર્ડ પર બરાબર જોઈ શકાતું ન હોવું, પુસ્તકોના અક્ષરો સ્પષ્ટ દેખાતા નથી.

માતાપિતા આ રીતે કાળજી

બાળકો જ્યાં ભણતા હોય ત્યાં યોગ્ય લાઇટિંગ હોવી જોઇએ. બાળકોને મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, અભ્યાસ માટે ડિજિટલ સ્ક્રીન આપવી હોય તો મોબાઈલને બદલે લેપટોપ આપો, સૂર્યપ્રકાશ લો, ડ્રાય ફ્રૂટ્સ, પૌષ્ટિક આહાર, વિટામિન એથી ભરપૂર આહાર બાળકોને આપો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
Embed widget