શોધખોળ કરો

જિમ અને એક્સરસાઇઝ નહિ પરંતુ 4 કલાક આ કામ કરવાથી નહિ વધે વજન, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ

શરીર એક મશીન જેવું છે, જો તમે તેને યોગ્ય રીતે ફિટ નહીં રાખો તો તે ચાલવાનું બંધ થઈ જશે. શારીરિક રીતે સક્રિય રહેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

Weight Loss Tips: શરીર એક મશીન જેવું છે, જો તમે તેને યોગ્ય રીતે ફિટ નહીં રાખો તો તે ચાલવાનું બંધ થઈ જશે. શારીરિક રીતે સક્રિય રહેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી બીપી અને અન્ય ઘણી બીમારીઓ કંટ્રોલમાં રહે છે. આવો જાણીએ આ બીમારીઓથી કેવી રીતે બચી શકાય.

આ રીતે તમે શુગર અને બીપીના રોગોને દૂર રાખી શકો છો

તમે તમારા શરીરને જેટલું વધુ સક્રિય રાખશો, તેટલું વધુ ફિટ અને સારું અનુભવશો. જે વ્યક્તિ જેટલી વધુ સક્રિય હોય છે, તેટલું જ તેનું હૃદય, ફેફસાં, લીવર અને કીડની વધુ સ્વસ્થ હોય છે. ઓસ્ટ્રેલિયાની સ્વિનબર્ન યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ, જે લોકો દરરોજ 4 કલાક શારીરિક રીતે સક્રિય રહે છે તેઓમાં 30 ટકા ઓછી શુગર હોય છે. બીપી જેવી બીમારીઓ ઓછી થાય છે.

શારીરિક રીતે સક્રિય હોવાનો સ્પષ્ટ અર્થ છે માત્ર હાર્ડ એક્સરસાઇઝ નથી.  જો તમે ઘરનાં કામો, રસોઈ, સફાઈ જાતે કરો છો તો તમે શારીરિક રીતે સક્રિય ગણાય છે. જે વ્યક્તિ પોતાની જાતને 4 કલાક પણ સક્રિય રાખે છે તેને ડાયાબિટીસનું જોખમ ઓછું હોય છે.

એકલા ભારતમાં 10 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે.

આ દુનિયામાં 50 કરોડથી વધુ લોકો ડાયાબિટીસના દર્દીઓ છે. એકલા ભારતમાં 10 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. અને લગભગ 10 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસ છે. જેમને સમયસર બોર્ડર લાઇન પર રોકવાની જરૂર છે. આવા લોકો માટે આખા દિવસમાં ઓછામાં ઓછા 4 કલાક શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. આ બધા સિવાય કેટલીક હેલ્ધી ટેવોને પણ તમારી જીવનશૈલીમાં સામેલ કરવી જોઈએ.

જે લોકોને જીમમાં વર્કઆઉટ કરવાનો સમય નથી મળતો તેમણે દરરોજ ઘરના કામ કરવા જ જોઈએ. તેનાથી તેમનું શરીર સક્રિય રહેશે. તેની રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે. આ ઉપરાંત તેમનું બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે કામ કરશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget