શોધખોળ કરો

Coronavirus: ઓમિક્રોન વેરિયન્ટથી સૌથી વધુ આ લોકોને છે ખતરો, જાણો ક્યાં લોકોને સંક્રમણનું વધુ જોખમ

Covid- 19 Omicron Effect: કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. આપની જાતને સ્વસ્થ રાખો, રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો અને રસીના બંને ડોઝ લો.

Covid- 19 Omicron Effect: કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. આપની જાતને સ્વસ્થ રાખો, રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો અને રસીના બંને ડોઝ લો.

કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ફરી એકવાર લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. નિષ્ણાતોના મતે, ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાની ઝડપ ડેલ્ટા વાયરસ કરતા ઘણી વધારે છે. ઓમિક્રોન વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ અગાઉના તમામ વેરિઅન્ટ કરતાં ઘણો વધારે  છે.

ભારતમાં આવેલા આલ્ફા વેરિઅન્ટથી એક વ્યક્તિ, બે થી ત્રણ લોકોને ચેપ લાગ્યો હતો. આ પછી, સેકન્ડ વેવ ડેલ્ટા વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ 6.5 હતો એટલે કે પહેલા કરતા ત્રણ ગણો ઝડપી, હવે ઓમિક્રોન વેરિઅન્ટ તેના કરતા ઝડપી હોવાનું કહેવાય છે. આ પ્રકાર એવા લોકોને સૌથી વધુ અસર કરે છે, જેઓ પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત છે. હૃદય, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકોને ઓમિક્રોન સંક્રમણનું જોખમ વધુ છે. જો આપની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અથવા વૃદ્ધાવસ્થા છે, તો કોરોનાનું નવું સ્વરૂપ આપના માટે ચિંતાનું કારણ પણ બની શકે છે. જાણીએ કયા લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ્સનું સૌથી વધુ જોખમ છે?

આ લોકોને ઓમિક્રોનથી સૌથી વધુ જોખમ છે

આજે લોકો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સૌથી વધુ ચિંતિત છે કારણ કે ઓમિક્રોન વેક્સિનેટ લોકોને પણ બીમાર કરી રહ્યો છે. ઓમિક્રોનથી કોને સૌથી વધુ જોખમ છે? આ વિશે  નિષ્ણાતો  શું કહે છે, જાણીએ

  •  
  •  ઓમિક્રોન ચેપ એવા લોકોને અસર કરી શકે છે જેમના ફેફસા નબળા હોય છે.
  • આ વાયરસ એવા લોકોને ચેપ લગાવી શકે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે.
  •  જો આપ તંદુરસ્ત હો અને કોઇ બીમારી ન હોય તો આ સ્થિતિમાં ચેપ લાગવાનું જોખમ ઘટે છે.
  •  ડાયાબિટીસના દર્દીઓએ પણ આવી સ્થિતિમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઓમિક્રોનથી  આવા લોકોને સંક્રમણનું વધુ જોખમ છે.
  •  જો આપને  હૃદય સંબંધિત સમસ્યા છે, તો તમારું શરીર નબળું પડી જાય છે અને કોઈપણ વાયરસ એટેક કરી શકે છે.
  • જો કોઈ વ્યક્તિને કેન્સર અથવા આર્થરાઈટિસ જેવી બીમારી છે તો આવા લોકોને પણ  ઓમિક્રોનના સંક્રમણનો ખતરો વધી જાય છે.
  •  વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે, તેથી વૃદ્ધોને વધુ  સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
  •  5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસની વધુ અસર જોવા મળી રહી છે. બાળકોને રસી મળી નથી, તેથી આ વયજૂથના બાળકોને પણ જોખમ વધુ છે
  • બાળકો જ્યાં સુધી વેક્સિનેટ નથી થતાં ત્યાં સુધી તેને પણ વાયરસથી બચાવવા વધુ કાળજી લેવી જરૂરી છે.
  •  જેમણે કોરોના રસીના બંને ડોઝ નથી લીધા, અથવો તો સિંગલ ડોઝ જ લીધો છે. તેવા લોકોને પણ ઓમિક્રોન સંક્રમણનું જોખમ વધુ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget