શોધખોળ કરો

Gym Mistakes: જિમમાં જતાં લોકો સાવધાન, આ ભૂલ કરશો તો હેર ફોલ્સ વધશે, જાણો કારણો અને ઉપાય

Gym Mistakes: જિમમાં બોડી બનાવતી વખતે લોકો ઘણીવાર પોતાના વાળની સંભાળની અવગણના કરે છે. આ દરમિયાન કરવામાં આવેલી કેટલીક ભૂલો હેર ફોલ્સ વધારી દે છે.

Gym Mistakes: ઘણા યુવક- યુવતીઓઓ ફિટ અને સ્વસ્થ રહેવા માટે દરરોજ જીમમાં જાય છે. જ્યાં  કલાકો સુધી તેઓ વર્કઆઉટ કરે છએ અને પરસેવો પાડે છે.  જો કે, આ દરમિયાન ઘણી એવી ભૂલો થઈ જાય છે જે સ્વાસ્થ્યને અસર કરવા લાગે છે. કેટલીક સામાન્ય ભૂલોને કારણે પણ વાળ ખરી શકે છે. તેથી, જિમ જનારાઓ માટે તે જાણવું મહત્વપૂર્ણ છે કે તેઓએ શું કરવું જોઈએ અને શું નહીં. ચાલો જાણીએ જિમમાં એવી કઇ ભૂલ લોકો કરે છે. જે જે વાળ ખરવાનું કારણ બની શકે છે.

વાળને ચુસ્ત રીતે બાંધવા

નિષ્ણાતોના મતે, મોટાભાગના લોકો જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમના વાળને હેર બેન્ડથી ચુસ્તપણે બાંધે છે. જેના કારણે તેમના વાળ મૂળથી નબળા થવા લાગે છે અને થોડા સમય પછી ખરવા લાગે છે. આપણે આ ભૂલ ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.

વાળનો વધુ પડતો પરસેવો

જીમમાં કસરત કરતી વખતે વાળમાં પરસેવો થાય છે, જે સ્વાભાવિક પણ છે. જો કે તેને અવગણવાથી વાળ નબળા પડી શકે છે. ખરેખર, પરસેવામાં મીઠું અને બેક્ટેરિયા હોય છે, જે વાળને મૂળમાંથી નુકસાન પહોંચાડે છે. જેના કારણે વાળ ખરી શકે છે. પરસેવો સુકાયા વગર વાળ બાંધવાથી પણ વાળ ખરી શકે છે.

ટોપી પહેરીને વર્કઆઉટ કરો

જીમમાં પરસેવો ન થાય તે માટે ઘણા લોકો કેપ પહેરે છે. ક્યારેક આવું કરવું શક્ય બને છે પરંતુ જો તમે લાંબા સમય સુધી આવું કરો છો તો વાળના મૂળને પૂરતું વેન્ટિલેશન મળતું નથી અને વાળનો વિકાસ અટકી જાય છે. જેના કારણે વાળ ખરવા લાગે છે.

વર્કઆઉટ પછીની ભૂલ

કેટલાક લોકો જીમમાં વર્કઆઉટ કર્યા પછી તેમના વાળની ​​અવગણના કરે છે, જેના કારણે વાળ ખરવા લાગે છે. કસરત કર્યા પછી, પરસેવો, ધૂળ લાગે છે અને તેની સારસંભાળ ન લેવામાં આવે તો  વાળ તૂટે છે. આવી સ્થિતિમાં જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો વાળ ઓછા થઈ શકે છે.

વધુ પડતું કામ કરવું

જીમમાં હાર્ડ઼  વર્કઆઉટ થાક  વધારી શકે છે, જે વાળના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. વધુ પડતા તણાવથી વાળ ખરી શકે છે. જો તમે જીમમાં વધુ પડતો વર્કઆઉટ કરો છો, તો હોર્મોનલ બદલાવને કારણે વાળ નબળા પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Embed widget