શોધખોળ કરો

Baby Care : શું આપ પણ બાળકને આ રીતે હવામાં ઉછાળો છો? સાવધાન, બની શકે છે જીવલેણ

Shaken Baby Syndrome:જો આપ પણ બાળકને લાડથી હવામાં ઉછાળો છો. તો તે આપના બાળક માટે ખતરનાક સાબિત થઇ શકે છે.તમારા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.

Shaken Baby Syndrome:નાના બાળકો  ઘરની રોનક હોય  છે. માતા-પિતા કે સંબંધીઓને બાળકોનું હાસ્ય અને રમત ખૂબ જ ગમે છે. ઘણી વખત માતા-પિતા પ્રેમથી લાડમાં  બાળકને  હવામાં જોરથી  ઉછાળે છે. તમે તમારા ઘરમાં પણ આ જોયું જ હશે અથવા તો આપ પણ આપના બાળક સાથે ક્યારેક આવું કરતા હશો. જ્યારે તમે આ કરો છો ત્યારે બાળકો ખૂબ હશે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારા બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તે બાળકના  મગજને સૌથી વધુ અસર કરે છે અને તમારું બાળક શેકન બેબી સિન્ડ્રોમનો શિકાર બને છે. બાળકના મગજના કોષોને નુકસાન થઇ શકે  છે.

બાળકને હવામાં ઉછાળવાના ગેરફાયદા

ડૉક્ટરના કહેવા પ્રમાણે, જ્યારે તમે બાળકને હવામાં ઉછાળો છો, ત્યારે તેના  મગજમાં હલચલ મચી જાય છે.આ કારણે  મગજમાં સોજો પણ આવી શકે છે. મગજનો વિકાસ પણ અટકી શકે છે. તેની સાથે ન્યુરોલોજિકલ બીમારીનો પણ ખતરો રહે છે. આમાં  સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ રોગનું  સરળતાથી નિદાન થતું નથી.

ડોકટરો શું કહે છે

બાળકો  નાજુક હોય છે. તેમના શરીરના દરેક અંગ નબળા હોય  છે કારણ કે તે વિકાસના તબક્કામાં છે. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ગરદનનું હાડકું ખૂબ જ નબળું અને લવચીક હોય છે. આ સાથે બાળકો પોતાના શરીરને કેવી રીતે નિયંત્રિત કરવું તે પણ નથી જાણતા. આવી સ્થિતિમાં, જ્યારે તમે બાળકને હવામાં ઉછાળો છો, ત્યારે તેમને આંતરિક ઈજા થવાનો ભય રહે છે. આ દરમિયાન બાળકને મગજને નુકસાન થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ડૉક્ટરનું  એવું પણ કહેવું  છે કે, નાના બાળકનું માથું તેના શરીર કરતા ઘણું મોટું છે. એટલા માટે જ્યારે તમે તેમને હવામાં ઉછાળો છો, ત્યારે તેમના મગજ પર દબાણ આવે છે, ઘણી વખત તેના કારણે અંદરથી ડેમેજ પણ થઇ શકે છે.  અને તે શેકન બેબી સિન્ડ્રોમના ભોગ બની શકે

શેકન બેબી સિન્ડ્રોમના લક્ષણો

  • અતિશય ચીડિયા બનવું
  • શ્વાસની તકલીફ
  • ઉલટી
  • ચક્કર
  • કોમા અને લકવો
  • હાડકાં અને પાંસળીમાં ફ્રેક્ચર
  • આંખની અંદર રક્તસ્ત્રાવ

બચાવ માટે શું કરવું

સૌ પ્રથમ, બાળકને હવામાં ઉછાળવાનું ટાળવું જોઈએ, અને જો શેકન બેબી સિન્ડ્રોમના લક્ષણો દેખાય તો પણ તરત જ ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget