સાવધાન શરીર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે દૂધનું સેવન,જાણો કઇ સ્થિતિમાં થાય છે એલર્જી
દુધના ફાયદાની સાથે નુકસાન પણ છે. અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે. જે લોકોને દૂધમાં મોજૂદ કેસઇન પ્રોટીન પચતું નથી. તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થાય છે
શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી દૂઘ પીવાની સલાહ અપાઇ છે. દૂધમાં ભરપૂર પોષક તત્વો છે. જે હાડકાને મજબૂત કરે છે. દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોની પૂર્તિ સરળતાથી કરી શકો છો. દૂધ ડાયાબિટિસ અને હૃદય રોગના દર્દી માટે પણ ફાયદાકારક છે.
દુધના ફાયદાની સાથે નુકસાન પણ છે. અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે. જે લોકોને દૂધમાં મોજૂદ કેસઇન પ્રોટીન પચતું નથી. તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થાય છે.
વર્ષ 2019માં થયેલા રિસર્ચ મુજબ લો ફેટ કે સ્કિમ મિલ્કનું વધુ સેવન ખીલની સમસ્યાને વધારે છે. ડેરી પ્રોડક્ટનું વધુ સેવન ખીલની સમસ્યાને વઘારે છે.
એક અન્ય અધ્યયનનું તારણ છે કે, ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાથી ત્વચા સંબંઘિત અનેક સમસ્યા થઇ શકે છે. સોરિયાસિસની સમસ્યા થઇ શકે છે. દૂધનું સેવન ત્યારે જ લાભકારી બને છે.જ્યાં સુધી તેને સમિતિ માત્રામાં પીવામાં આવે.
નિષ્ણાતનો અનુમાન છે કે, 5 ટકા બાળકોને દૂધથી એલર્જી થઇ શકે છે. જે ત્વચામાં અનેક પ્રકારના રિએકશનનું કારણ બની શકે છે. બાળકોની જેમ વયસ્કોને પણ દૂધથી એલર્જી થઇ શકે છે. જો આપને દૂધ પીધાં બાદ સ્કિનમાં કોઇ પ્રકારનું રિએકશન જોવા મળે તો તે દૂધના કારણે હોઇ શકે છે.
લીમડાના પાનના ફાયદા જાણીએ આપ ચોંકી જશો, આ રીતે કરો ઉપયોગ
- લીમડાના પાનના ગજબ ફાયદા
- લીમડાનું તેલ સ્કિન માટે વરદાન સમાન
- દરેક ત્વચાની સમસ્યા છે કારગર ટિપ્સ
- લીમડો એન્ટી-ઇંફ્લેમેટરી ગુણથી છે ભરપૂર
- એન્ટીઓક્સિડન્ટ ગુણોનો સારો સ્ત્રોત છે લીમડો
- બ્લેકહેડસ અને વ્હાઇટહેડસમાં રામબાણ ઇલાજ
- લીમડાના પાવડરને મુલતાની માટી સાથે મિક્સ કરો
- આ પેસ્ટને બ્લેકહેડસ-વ્હાઇટહેડસ પર લગાવો
- ખીલની સમસ્યામાં પણ લીમડો ઔષધ સમાન છે
- લીમડાના પાનને પીસીને ચહેરા પર લગાવો
- 20 થી 30 મિનિટ બાદ ફેસ વોશ કરી લો
- આ ટિપ્સને ફોલો કરવાથી મળશે ગજબ ફાયદો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )