શોધખોળ કરો

રાત્રે પલાળી દો કિસમિસ અને સવારે ખાલી પેટ કરો સેવન, આ સમસ્યાઓથી મળશે રાહત

કિસમિસ એવા ડ્રાય ફ્રૂટ્સ છે જે સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર માનવામાં આવે છે. સ્વાદ વધારવા માટે કિસમિસનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં કરવામાં આવે છે.

Soaked Raisins Health Benefits : આજના સમયમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહેવાનું પસંદ કરે છે. જો તમે પણ ફિટનેસ ફ્રીક છો અને તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે પોષણથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાનું પસંદ કરો છો, તો તમે પલાળેલી કિસમિસનું સેવન કરી શકો છો. કિસમિસ એવા ડ્રાય ફ્રૂટ્સ છે જે સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર માનવામાં આવે છે. સ્વાદ વધારવા માટે કિસમિસનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પલાળેલી કિસમિસ(Raisins Health Benefits)નું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર જેવા ગુણો હોય છે, જે શરીરને ઘણા ફાયદાઓ આપવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ કે કયા લોકોએ પલાલેલી કિસમિસનું સેવન કરવું જોઈએ અને શા માટે.

1. કેલ્શિયમ-

કિસમિસને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે લોકોના હાડકા નબળા હોય છે તેમના માટે કિસમિસનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. કિસમિસમાં હાજર કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.

2. વજન વધારવું-

જે લોકોનું શરીર દુબળું છે અને તેમનું વજન વધારવું છે તેમના માટે સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરવાથી વજન વધારવામાં મદદ મળે છે.

3. પાચન-

કિસમિસ ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે પાચનને સુધારવામાં અને પેટ સંબંધિત સમસ્યાઓને રોકવામાં મદદરૂપ છે. પલાળેલી કિસમિસ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

4. એનર્જી

જો તમને એનર્જી અભાવ લાગે છે તો પલાળેલી કિસમિસનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પલાળેલી કિસમિસ ખાવાથી એનર્જી વધારવામાં મદદ મળે છે.

5. હૃદય-

પલાળેલી કિસમિસનું સેવન હ્રદયના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે પલાળેલી કિસમિસનું સેવન કરી શકો છો. 

રાત્રે પલાળેલી કિમમિસનું સવારે ખાલી પેટે સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. સમગ્ર દિવસ દરમિયાન શરીરમાં એક અલગ જ પ્રકારની ઊર્જા જોવા મળે છે. તેના સેવનથી શરીરમાં અન્ય ઘણા બધા ફાયદા થાય છે.  દરરોજ તેનું સેવન કરવું જોઈએ.  

Disclaimer: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget