શોધખોળ કરો

Spicy Food: જો તમે પણ રોજ મસાલેદાર ભોજન આરોગતા હોય તો ચેતીજજો, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું છે ખતરનાક

Spicy Food: મસાલેદાર ખોરાક ખાવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

Spicy Food: મસાલેદાર ખોરાક ખાવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેમને વારંવાર પાચનની સમસ્યા હોય છે. મસાલેદાર ખોરાક ખાવાથી માથાનો દુખાવો, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

તેલ અને મસાલા ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે

ઘણી વખત મહિલાઓ રસોઈ બનાવતી વખતે તેલનું પ્રમાણ વધારી દે છે, જેથી ખાવામાં સ્વાદિષ્ટ લાગે, પરંતુ આવું કરવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. તેલમાં વધુ માત્રામાં લિપિડ હોય છે, જે આપણા શરીર માટે હાનિકારક હોઈ શકે છે. વધુ તેલયુક્ત ખોરાક ખાવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આ સિવાય લોકોમાં પાચનતંત્રની સમસ્યા પણ જોવા મળી રહી છે. તેલનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડિટી, ગેસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, નાની ઉંમરમાં નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે. મળતી માહિતી મુજબ વધારે તેલ અને મસાલા ખાવાથી ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

જાણો તેનાથી બચવાના ઉપાય

વધારે તેલ અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિ બીમાર થઈ જાય છે. જેના કારણે ઉલ્ટી, ઝાડા, ચક્કર જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ રિપોર્ટમાં અમે તમને કેટલાક એવા સૂચનો વિશે જણાવીશું જેના દ્વારા તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. આજથી જ વધારે તૈલી અને મસાલેદાર ખોરાક ખાવાનું બંધ કરો. બદલામાં, તમારે સંતુલિત આહાર લેવો જોઈએ. બહારનું ખાવાને બદલે ઘરનો સાદો ખોરાક ખાઓ. આ સિવાય હેલ્ધી તેલનો ઉપયોગ કરો અને મસાલાનો વધુ ઉપયોગ ન કરો.

આજકાલ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકમાં મસાલેદાર ખોરાક ખાવાનો ક્રેઝ વધી ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતો તૈલી અને મસાલેદાર ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ક્યારેક મસાલેદાર ખોરાક તો ઠીક છે, પરંતુ દરરોજ આવા ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?Hun To Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ અધિકારીઓ થશે ઘરભેગા?Kadi Landslide : કડીમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત, પરિવારનો આંક્રદ સાંભળી ધ્રુજી જશોJunagadh Farmer | જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા
IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા
સૂર્યકુમારે રોહિતનો મોટો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિરાટ અને બાબરથી પાછળ રહી ગયો
સૂર્યકુમારે રોહિતનો મોટો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિરાટ અને બાબરથી પાછળ રહી ગયો
કોઈ ક્રિકેટર કેવી રીતે પોલીસ અધિકારી બને છે, શું ધરપકડ કરવાની પણ સત્તા મળે છે?
કોઈ ક્રિકેટર કેવી રીતે પોલીસ અધિકારી બને છે, શું ધરપકડ કરવાની પણ સત્તા મળે છે?
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
Embed widget