શોધખોળ કરો

સવારે ઉઠ્યાં બાદ આંખો પર આવી જાય છે સોજા? તો સાવધાન આ બીમારીના પણ હોઇ શકે છે સંકેત

જો સવારે ઉઠ્યાં બાદ આપની આંખોની આસપાસ સોજો આવી જતો હોય તો આ બીમારીના લક્ષણ છે. ફેટી લીવરની સમસ્યામાં આ તકલીફ થઇ શકે છે. જાણીએ બીજા ક્યાં છે ફેટી લિવરના સંકેત

Health tips:લીવર એ શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. ખોરાકને પચાવવાની સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ સિવાય લીવર ચરબી ઘટાડવા, ઉર્જાનો સંગ્રહ અને પ્રોટીન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. લીવરમાં ફેટની અમુક માત્રા પહેલાથી જ હોય છે, પરંતુ જ્યારે તેનું વજન 10 ગણું વધી જાય છે તો આ સ્થિતિને ફેટી લિવર કહેવામાં આવે છે. ફેટી લીવર સિરોસિસ અને કેન્સર જેવી ગંભીર અને જીવલેણ પરિસ્થિતિઓમાં પણ પરિણમી શકે છે. આવી સ્થિતિમાં લીવરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે.

 ફેટી લીવરના લક્ષણો
ફેટી લીવરના લક્ષણો ઝડપથી દેખાતા નથી અને આ જ કારણ છે કે જ્યારે સ્થિતિ ગંભીર બને છે ત્યારે આ રોગની જાણ થાય છે. જો કે, જ્યારે તમારું વજન અચાનક ઘટવા લાગે,  પેટ ફુલી જાય, , ત્વચા અને આંખો પીળી થઈ જાય, હથેળીઓ લાલ થઈ જાય  અથવા સવારે ઉઠ્યા પછી આંખોમાં સોજો આવવા જેવી સમસ્યા હોય તો તે ફેટી લીવરની નિશાની હોઈ શકે છે.

આંખો પર સોજો આવવો
ઘણીવાર એવું બને છે કે, જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે આપણી આંખો સૂજી ગયેલી દેખાય છે. આંખનો નીચેનો ભાગ સંપૂર્ણ રીતે સૂજી ગયો છે. બાય ધ વે, આ એક સામાન્ય સમસ્યા છે, જે ઊંઘના અભાવને કારણે પણ આવું  થાય છે. પરંતુ જો તમને આ સમસ્યા સતત થઈ રહી છે, તો તેને બિલકુલ અવગણશો નહીં કારણ કે તે ફેટી લિવરની નિશાની હોઈ શકે છે.

ખરેખર, લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધવાને કારણે લીવરની આસપાસ ચરબી જમા થવા લાગે છે. જેના કારણે આંખોની નીચે સોજો આવે છે.જો ઉપરોક્તના તમામ લક્ષણો શરીરમાં દેખાય તો વિલંબ કર્યાં વિના ડોક્ટરની સલાહ લેવી.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Asmita કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું

કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત

8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!

Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 

Embed widget