શોધખોળ કરો

Health Tips: થાઇરોઇડ કન્ટ્રોલ કરવા મદદ કરશે આ 5 ફૂડ, આજે જ ડાયટમાં કરો સામેલ

થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે અસ્તવ્યસ્ત જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે કોઇ પણ ઉંમરની વ્યક્તી તેનો શિકાર બને છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે  અસ્તવ્યસ્ત  જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે  કોઇ પણ  ઉંમરની વ્યક્તી તેનો શિકાર બને છે.  આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

થાઇરોઇડના લક્ષણોની વાત કરીએ તો  વધુ પડતો થાક લાગવો, વાળ ખરવા, સમયસર પીરિયડ ન આવવો, ટેન્શન, પરસેવો આવવો, વારંવાર ભૂખ લાગવી. થાઇરોઇડના મુખ્ય લક્ષણો છે.

અળસીનું સેવન કરો

 અળસીના બીજમાં કેલરી, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે થાઇરોઇડને કંટ્રોલ કરે છે, તેમજ વજન વધવા દેતા નથી.

નારિયેળ થાઈરોઈડને પણ કંટ્રોલ કરશે

 થાઈરોઈડના દર્દીઓ  જો નારિયેળનું સેવન કરે તો તેનું મેટાબોલિઝમ બુસ્ટ થશે, સાથે જ થાઈરોઈડની સમસ્યાથી પણ છુટકારો મળશે. તમે નારિયેળ તેલ, ચટણી અને લાડુ બનાવવા માટે કાચા  નારિયેળનો  ઉપયોગ કરી શકો છો.

જેઠીમધ પણ અસરદાર છે

જેઠીમધ પણ અસરદાર છે.તેમાં   ટ્રાઇટરપેનોઇડ ગ્લાયસિરહેટિનિક એસિડ હોય છે, જે થાઇરોઇડના  કોષોને ખતમ કરે છે, તેમજ તેને નિયંત્રિત કરે છે.

મશરૂમ

મશરૂમ પણ થાઇરોડના દર્દી માટે ઔષધ સમાન છે.  વિટામિન અને મિનરલ્સથી ભરપૂર મશરૂમ થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મશરૂમ વજનને નિયંત્રિત કરવાની સાથે થાઈરોઈડને પણ નિયંત્રિત કરે છે.

હળદરવાળું દૂધ પણ અસરકારક છે

ઔષધીય ગુણોથી ભરપૂર હળદર થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. હળદર સાથે દૂધનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલ રહેશે, સાથે જ અનેક રોગોનો ઈલાજ પણ થશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં હળદર નાખીને પીવો.

ધાણા થાઈરોઈડને કંટ્રોલ કરશે

ધાણામાં વિટામિન સી, વિટામિન કે અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આખા ધાણા નાખીને આખી રાત પલાળી રાખો. આ ધાણાને સવારે પાંચ મિનિટ પાણીમાં ઉકાળો અને પછી ગાળીને તેનું સેવન કરો, તમને ફાયદો થશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget