શોધખોળ કરો

આખંની રોશની સાથે વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે આમળા, જાણો અન્ય ફાયદા 

આમળા એક સુપરફૂડ છે જે સ્વાદ, સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવા માટે જાણીતું છે. આમળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

આમળા એક સુપરફૂડ છે જે સ્વાદ, સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવા માટે જાણીતું છે. આમળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તમને જણાવી દઈએ કે આમળામાં હાજર વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ છે. 

જો તમે રોજ આમળાનું સેવન કરો છો તો તે આંખોની રોશની સુધારવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં વિટામિન સી અને વિટામિન ઈ મળી આવે છે. આટલું જ નહીં રોજ સવારે ખાલી પેટ આમળાના જ્યુસનું સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ કે આમળાનું સેવન કોણે અને શા માટે કરવું જોઈએ.

આમળામાં હાજર વિટામિન સી અને વિટામિન એ આંખો માટે સારું માનવામાં આવે છે. રોજ આમળાનું સેવન કરવાથી આંખોની રોશની સુધારવામાં મદદ મળે છે.

આમળાને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા પ્રકારના ચેપથી બચાવવામાં મદદરૂપ છે.

આમળાનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ છે. આમળા મેટાબોલિઝમ વધારે છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

આમળા ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમે આમળાને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

આમળા ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. તેના સેવનથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ તેમના આહારમાં આમળાને ઘણી રીતે સામેલ કરી શકે છે.

આમળામાં આવા અનેક ગુણ જોવા મળે છે જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ છે. જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમે આમળાનું સેવન કરી શકો છો.

આમળા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ વાળ માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. તે વાળને ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. 

Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો. 

Hair Tips: તમારા વાળને લાંબા અને ચમકદાર કરવા લગાવો ડુંગળીનો રસ, થશે આ ફાયદાઓ   

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Modi Cabinet On Farmers: નવા વર્ષ પર મોદી સરકારની ખેડૂતોને ભેટBig Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!

શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

Embed widget