શોધખોળ કરો

હાઈ કોલેસ્ટ્રોલના કારણે આંખોની આસપાસ જોવા મળે છે આ લક્ષણો, જાણો તેના વિશે

ઘણા લોકો જાણતા નથી કે ખરાબ કોલેસ્ટ્રોલને કારણે કેટલાક લક્ષણો આંખો અને આંખોની આસપાસની ત્વચા પર જોવા મળે છે. 

હાઈ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જવાના કારણે તેની અસર શરીરના અલગ-અલગ ભાગો પર જોવા મળે છે. હાથ અને પગમાં જડતા વધવા ઉપરાંત ત્વચા પર કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. પરંતુ, ઘણા લોકો જાણતા નથી કે ખરાબ કોલેસ્ટ્રોલને કારણે કેટલાક લક્ષણો આંખો અને આંખોની આસપાસની ત્વચા પર જોવા મળે છે. 

આંખોની આસપાસ જોવા મળે છે લક્ષણો

જો કે, ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો આ લક્ષણો પર ધ્યાન આપતા નથી અને તેને અવગણના કરે છે. પરંતુ, હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણોને અવગણવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને હાર્ટ એટેક જેવી સ્થિતિનું જોખમ પણ વધી શકે છે.  ચાલો જાણીએ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલના કેટલાક એવા લક્ષણો વિશે જે આંખોની આસપાસ જોવા મળે છે.

ઉચ્ચ ચરબી અને બિનઆરોગ્યપ્રદ આહાર ઉપરાંત, શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા માટે અન્ય ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે, જે લોકોનું વજન વધારે છે તેમને કોલેસ્ટ્રોલનું સ્તર વધવાનું જોખમ વધારે છે. તેવી જ રીતે, ધૂમ્રપાનની આદત, કેટલીક દવાઓની આડઅસર અને અસ્વસ્થ જીવનશૈલી પણ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.

પોપચા પર નાના ફોલ્લીઓ

જો તમારી આંખોની આજુબાજુની ત્વચા પર અથવા તમારી પોપચા પર નાના ફોલ્લીઓ અથવા ખીલ દેખાય છે, તો તે ખરાબ કોલેસ્ટ્રોલનું લક્ષણ હોઈ શકે છે.  ઘણીવાર દુખાવો થતો નથી અને કેટલીકવાર તેનું કદ ધીમે ધીમે વધવા લાગે છે.

બહારના ભાગમાં સોજો આવવો

કોલેસ્ટ્રોલ લેવલ વધી ગયા પછી આંખોના કોર્નિયાના બહારના ભાગમાં સોજો જોવા મળે છે. એ જ રીતે, અહીં વાદળી અને સફેદ રંગના પેચ પણ જોઈ શકાય છે. આ સમસ્યાને આર્કસ સેનિલિસ કહેવામાં આવે છે.

આંખોની આસપાસની ત્વચાનો રંગ બદલવો

જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે, ત્યારે ત્વચામાં ફેરફાર થવા લાગે છે. જેના કારણે આંખોની નીચેનો વિસ્તાર અને આંખોની આસપાસની ત્વચાનો રંગ પીળો, લાલ કે ભૂરો દેખાવા લાગે છે. હાઈ કોલેસ્ટ્રોલ પર આંખોની આસપાસ લક્ષણો જોવા મળે છે.     

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Embed widget