શોધખોળ કરો

Health Tips: ડાયટિંગ શરૂ કરવાનું વિચારો છો? તો પહેલા આ ટેસ્ટ કરાવો, રિપોર્ટ મુજબ કરશો પ્લાનિંગ તો ઘટશે વજન

Health Tips: તંદુરસ્ત રહેવા માટે, તમારા આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે ડાયટિંગ કરવાનું મન બનાવી લીધું હોય તો તે પહેલા તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઇએ.

Health Tips:આપણે બધા જાણીએ છીએ કે ખોરાક આપણા શરીર માટે માત્ર ઇંઘનનું કામ નથી કરતો.પરંતુ તે શરીરને  સ્વસ્થ રાખવા પણ જરૂરી છે. તેથી, જ્યારે તમે તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરો છો, ત્યારે તે તમારા સ્વાસ્થ્યની સ્થિતિમાં પણ ફરક પાડે છે. ઘણી વખત લોકો પોતાનું વજન ઘટાડવા કે વધારવા અથવા અન્ય કોઈ કારણસર ડાયટિંગ કરવાનું શરૂ કરે છે.

અલબત્ત, સ્વસ્થ રહેવા માટે ડાયટિંગ કરવું આવકાર્ય છે  પરંતુ આનો અર્થ એ નથી કે તમારે તેને જાતે જ તે લેવાનું શરૂ કરવું જોઈએ. જો તમે ખરેખર તમારા ડાયટિંગના  શ્રેષ્ઠ પરિણામ ઇચ્છો છો તો  તેને યોગ્ય રીતે શરૂ કરવું પડશે. જ્યારે તમારી શરૂઆત સારી હશે, તો તમારી સફળતા મળવાની શક્યતાઓ પણ ઘણી વધી જશે.

આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના ડાયટિંગની શરૂઆત કરો છો. તે પહેલા એકવાર બ્લડ ટેસ્ટ કરાવો. . જ્યારે તમે રક્ત પરીક્ષણ કરાવો છો, ત્યારે તે તમને જણાવે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, વિટામિન ડી, વિટામિન બી 12 નું સ્તર કેટલું છે અને ક્યાં વિટામિનની ઉણપ છે.  શરીરનું સત્ય તમારી સામે આવી જાય, બાદ એ મુજબ જ  ડાયટ પ્લાન કરવું જોઇએ.

ઘણી વખત લોકો કોઈ બીજાના ડાયટિંગની અસર જોઇનેને ખુદ પર પણ અજમાવે છે. ખરેખર આ સ્થિતિ આદર્શન નથી કારણ કે દરેકના શરીરની પ્રકૃતિ સમાન નથી હોતી. તમારે પહેલા ડાયટિશિયનને મળવું જોઈએ. જ્યારે તમે કોઈ ડાયેટિશિયન અથવા નિષ્ણાતને મળો છો, ત્યારે તે તમારી જીવનશૈલી, ખાવાની આદતો, ખાવાની રીત અને સમસ્યાઓ વગેરેને વધુ સારી રીતે સમજીને તમારા માટે વધુ સારો ડાયેટ પ્લાન તૈયાર કરી શકે છે.

જ્યારે તમે તમારા નિયમિત દિનચર્યાની બહાર ડાયેટિંગ કરો છો ત્યારે તે સરળ નથી. તમે શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હશો, પરંતુ થોડા સમય પછી તમને ઘણી અલગ-અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે. એક સમય એવો આવશે જ્યારે તમે કંઈક એવું ખાવા ઈચ્છશો જે તમારા ડાયટ પ્લાનમાં નથી.  તેથી, ડાયટિંગ  શરૂ કરતા પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. તમારે એ સમજવાની જરૂર છે કે, ડાયટને  વળગી રહેવા માટે તમારે ઘણી માનસિક શક્તિની જરૂર પડશે.

જ્યારે તમે ડાયટ શરૂ કરો છો ત્યારે તમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. ઑફિસ પાર્ટીઓથી લઈને રજાઓ અથવા તહેવારો આપના ડાયેટમાં  ગડબડ કરી શકે  છે. કેટલીકવાર બહાર નીકળતી વખતે ટ્રેક પર રહેવું મુશ્કેલ હોય છે. તેથી, તમારે અગાઉથી પ્લાન B તૈયાર કરવાની જરૂર છે. ડાયેટિંગ દરમિયાન આપ આપની  જાતને રૂમમાં બંધ કરી શકતા નથી. પરંતુ તમે તમારી ખાવાની આદતોમાં સુધારો કરીને તમારી જીવનશૈલી ચોક્કસપણે સુધારી શકો છો. ઉપરાંત, ચીટ ડે અને ચી મીલ્સનું પણ બેસ્ટ પ્લાનિંગ કરશો તો લાંબા સમય સુધી ડાયટિંગને ફોલો કરી શકશો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 

વિડિઓઝ

Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
Embed widget