શોધખોળ કરો

Baby care Tips:ન્યુ બોર્ન બેબીના મસાજ માટે આ તેલ છે બેસ્ટ, જાણો ફાયદા

બાળકોના સારા વિકાસ માટે મસાજ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો મસાજ માટે બજારમાં મળતા વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરે છે, પરંતુ આ તેલ કરતાં કુદરતી તેલનો ઉપયોગ કરવો વધુ સારું છે. ચાલો જાણીએ કે બેબી મસાજ માટે કયું તેલ સારું છે

બાળકોના સારા વિકાસ માટે મસાજ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો મસાજ માટે બજારમાં મળતા વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરે છે, પરંતુ આ તેલ કરતાં કુદરતી તેલનો ઉપયોગ કરવો વધુ સારું છે. ચાલો જાણીએ કે બેબી મસાજ માટે કયું તેલ સારું છે?

સરસવનું તેલ બેબી મસાજ માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. આ તેલ હાડકાને મજબૂત બનાવે છે. 

ઉનાળામાં તમે બાળકોને નાળિયેર તેલથી માલિશ કરી શકો છો. તેનાથી તેમની ત્વચાને ઘણો ફાયદો થાય છે.

ઓલિવ ઓઈલથી માલિશ કરવાથી બાળકોનો શારીરિક વિકાસ સારો થાય છે.

 બાળકોને તલના તેલથી માલિશ પણ કરી શકો છો. તે હાડકાંને મજબૂત બનાવે છે

બદામનું તેલ હાડકાને મજબૂત બનાવવાની સાથે સ્કિન માટે પણ ઉપકારક છે.

આપ  બાળકોને લસણના તેલથી માલિશ કરી શકો છો. ખાસ કરીને શિયાળાની ઋતુમાં તે ખૂબ જ ફાયદાકારક છે. 

લવિંગનું તેલ બેબી મસાજ માટે સારું છે. જો કે, સહાયક તેલ જેમ કે નાળિયેર અથવા સરસવના તેલનો ઉપયોગ કરો. 

ઇજા થયા બાદ આપને એ જગ્યાએ લીલો ડાઘ થઇ જાય છે? તો થઇ જાવ સાવધાન, હોઇ શકે છે આ  પરેશાની

ઇજા થયા બાદ આપને એ જગ્યાએ લીલો ડાઘ થઇ જાય છે? તો થઇ જાવ સાવધાન, હોઇ શકે છે આ  પરેશાની 

Blood Clot : લોહીના ગંઠાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને તેના કારણે હાર્ટ એટેક અને પેટની સમસ્યા થવાની સંભાવના રહે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

કેટલીકવાર આંતરિક ઈજાને કારણે ત્વચાનો રંગ જાંબલી અને લાલ થઈ જાય છે.અમે ઘણીવાર આ પ્રકારની ઈજાને અવગણીએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્રકારની સમસ્યા નસોમાં લોહી જમા થવાને કારણે થાય છે. હાથ અને પગના ઉપરના ભાગમાં થતી ઇજાઓનો ઉપચાર કરવો સરળ છે, પરંતુ કેટલીકવાર ઇજા આંતરિક હોય છે. તેથી તેમાં બ્લડ ક્લોટ જમા થઈ જાય છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. ચાલો જાણીએ લોહી ગંઠાઈ જવાથી થતી સમસ્યાઓ વિશે

લોહી ગંઠાઈ શું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લડ ક્લોટએ લોહીનો એક ભાગ છે.જે લિક્વિડમાંથી જેલ અથવા સોલિડમાં બદલાય છે. લોહી ગંઠાઈ જવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા, ઈજાના કિસ્સામાં લોહીને વહેતું અટકાવી શકાય છે, પરંતુ કેટલીકવાર નસની અંદર લોહી ગંઠાઈ જાય છે જે આપણા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વખત લોહીની ગંઠાઇ નસો દ્વારા આપણા ફેફસાં અને હૃદય સુધી પહોંચે છે, જે રક્ત પરિભ્રમણને અસર કરે છે. આ સ્થિતિ જીવલેણ બની શકે છે.

હાર્ટ એટેકનું જોખમ

લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ખાસ કરીને જો બ્લડ ક્લોટ તમારા હાર્ટ સુધી પહોંચે તો વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. જ્યારે હૃદયમાં લોહી ગંઠાઈ જાય છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને ઘટાડે છે. જેના કારણે હૃદયની સમસ્યાઓ વધવા લાગે છે. આ સ્થિતિમાં ચક્કર આવવા, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, જડબામાં દુખાવો, પરસેવો આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પેટની સમસ્યાઓ

ક્યારેક પેટમાં લોહીની ગંઠાઇ જાય છે, જે ડીપ વેઇન થ્રોમ્બોસિસનું એક સ્વરૂપ છે. જેના કારણે પેટમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. પેટમાં લોહી ગંઠાઈ જવાથી ગંભીર પીડા, ઉબકા, ઉલટી, ઝાડામાં લોહી આવી શકે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Embed widget