શોધખોળ કરો

Health Benefits: આ પ્લાન્ટ સ્વાસ્થ્ય માટે કુદરતનું વરદાન છે, આ રોગોમાં રામબાણ ઇલાજ

Health Benefits: જર્નલ ઑફ ફંક્શનલ ફૂડ્સ (માર્ચ, 2022) માં પ્રકાશિત થયેલા સંશોધનમાં તેના ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંશોધન મુજબ, ભારતમાં હોથોર્ન તરીકે ઓળખાતા આ છોડનો ઉપયોગ હજારો વર્ષોથી ચીનમાં ખોરાક અને દવા માટે કરવામાં આવે છે

Health Benefits:  સંશોધન દર્શાવે છે કે હોથોર્નમાં હાજર ફિનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે. તેની છાલમાં એન્ટીઓક્સીડેન્ટસ પલ્પ કરતા વધુ હોય છે.

આ કુદરતનો ચમત્કાર છે કે સદીઓથી પૃથ્વી પર આવા વૃક્ષો અને છોડ જોવા મળે છે, જેનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે. આમાંથી એક 'હોથોર્ન' (નાગફણી) છે, જે દેખાવમાં કાંટાળો છોડ છે, પરંતુ ગુણોની ખાણ છે. આ માત્ર કુદરતનો ચમત્કાર જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ વરદાન છે.

‘હોથોર્ન’ને આયુર્વેદમાં ‘વજ્રકંટકા’ કહેવામાં આવે છે અને તેનું વનસ્પતિશાસ્ત્રીય નામ ઓપુન્ટિયા ઇલેટિયર છે, જે સૂકી અને ઉજ્જડ જગ્યાએ ઉગે છે. તેના ફળો, પાંદડાં અને દાંડીમાં વિટામિન્સ, ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તે પાચન સુધારવાથી લઈને ડાયાબિટીસ નિયંત્રણ, ત્વચાની સંભાળ અને વજન ઘટાડવા સુધી દરેક બાબતમાં ફાયદાકારક માનવામાં આવે છે. જાણીએ આ વનસ્પતિ સંબંધિત ફાયદા

ચીનમાં હજારો વર્ષોથી આ છોડનો ઉપયોગ કરવામાં આવે છે

જર્નલ ઑફ ફંક્શનલ ફૂડ્સ (માર્ચ, 2022) માં પ્રકાશિત થયેલા સંશોધનમાં તેના ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંશોધન મુજબ, ભારતમાં હોથોર્ન તરીકે ઓળખાતા આ છોડનો ઉપયોગ હજારો વર્ષોથી ચીનમાં ખોરાક અને દવા માટે કરવામાં આવે છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં, ભૂખ વધારવામાં, બ્લડ સુગર અને ચરબીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ, ફિનોલ્સ, ટેર્પેનોઈડ્સ અને પેક્ટીન જેવા તત્વો હોય છે, જે તેને ખોરાક અને દવા બંને માટે ખાસ બનાવે છે.

હોથોર્નને જે રીતે કાઢવામાં આવે છે તે તેના ગુણધર્મોને બદલે છે.

સંશોધન દર્શાવે છે કે હોથોર્નમાં હાજર ફિનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે. તેની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ પલ્પ કરતા વધારે હોય છે. એવું પણ જોવામાં આવ્યું છે કે, હોથોર્ન કાઢવાની પદ્ધતિ તેના ગુણધર્મોમાં ફેરફાર કરે છે - મિથેનોલ અને ઇથેનોલ સાથે કાઢવામાં આવેલા અર્ક પ્રોટીન અને ડીએનએના નુકસાન સામે રક્ષણ આપે છે, જ્યારે અન્ય કેટલીક પદ્ધતિઓ ઓછી અસર કરે છે. તેના એન્ટીઑકિસડન્ટોની માત્રા પણ વિવિધ જાતોમાં બદલાય છે, જે તેના તત્વો પર આધારિત છે.

કાંટા કાન વીંધવા માટે વપરાતા

'હોથોર્ન'ના કાંટા ખૂબ જ મજબૂત હોય છે, તેથી પહેલાના સમયમાં તેના કાંટા કાન વીંધવા માટે ઉપયોગમાં લેવાતા હતા. તેના કાંટાના જીવાણુનાશક ગુણોને લીધે ન તો કાન પાકતા કે ન તો કોઇ સોજો આવતો  આ સિવાય 'હોથોર્ન' કફને દૂર કરવામાં મદદ કરે છે અને હૃદય માટે ફાયદાકારક છે. આટલું જ નહીં, તેનો ઉપયોગ લોહીને શુદ્ધ કરે છે અને પીડા અને બળતરા જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. ખાંસી, પેટના રોગો અને સાંધાના દુખાવાથી રાહત અપાવવા માટે પણ ‘હોથોર્ન’ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ફાઈબર  વધુ હોવાથી આંતરડા માટે સારું છે.

મળતી માહિતી મુજબ, 'હોથોર્ન'માં વિટામિન A, વિટામિન B6, વિટામિન C અને વિટામિન K મળી આવે છે. આ છોડનો સ્વાદ જેટલો કડવો, તેટલી જ તે વધુ ગુણકારી પણ  છે, જે કોઈપણ પ્રકારના રોગમાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. હોથોર્નમાં ફાઈબરનું પ્રમાણ આંતરડા માટે સારું માનવામાં આવે છે, જે કબજિયાત અને ઝાડા જેવા રોગોમાં ફાયદાકારક છે. આ સિવાય કાનના દુખાવા દરમિયાન હોથોર્નના થોડા ટીપા કાનમાં નાખવાથી આરામ મળે છે. તેમજ સોજો આવે તો તેના પાનને પીસીને દુખાવાની જગ્યા પર લગાવી શકાય છે જેનાથી ઘણી રાહત મળે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
શું તમે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો? તો જાણીલો આ મહત્વપૂર્ણ Tips, નહીં તો પછતાવાનો આવશે વારો
શું તમે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો? તો જાણીલો આ મહત્વપૂર્ણ Tips, નહીં તો પછતાવાનો આવશે વારો
IND vs NZ: કેવી હશે પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, કોને બેસવું પડશે બહાર?
IND vs NZ: કેવી હશે પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, કોને બેસવું પડશે બહાર?
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Embed widget