શોધખોળ કરો

Heart Attack Signs ચહેરા પર આ લક્ષણો દેખાય તો સમજા જાવ કે હાર્ટ અટેકના છે સંકેત, તાબડતોબ હોસ્પિટલ પહોંચો

Heart Attack Signs : હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં ઘણા પ્રકારના સંકેતો જોવા મળે છે. ચહેરાની આસપાસ કેટલાક ચિહ્નો દેખાય છે. ચાલો જાણીએ આ સંકેતો વિશે-

Heart Attack Signs : જ્યારે આપણું શરીર કોઈ ગંભીર રોગ તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે તે સમયસર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે, તેમાંથી એક હાર્ટ એટેક છે. સામાન્ય રીતે આપણે હાર્ટ એટેકને છાતીમાં તીવ્ર દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો સાથે જોડીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેના ચિહ્નો તમારા ચહેરા પર પણ જોઈ શકાય છે?

 હા, હાર્ટ એટેક આવતા પહેલા ચહેરા પર આવા કેટલાક લક્ષણો જોવા મળે છે, જેને જો સમયસર ઓળખવામાં આવે તો જીવન બચાવી શકાય છે. ચાલો જાણીએ હાર્ટ એટેકના લક્ષણો ચહેરા પર શું દેખાય છે?

ચહેરા પર ઠંડો પરસેવો

જો કોઈ કારણ વગર વારંવાર ચહેરા પર ઠંડો પરસેવો આવતો હોય તો તે હાર્ટ પ્રોબ્લેમનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણ હાર્ટ એટેક પહેલા શરીરમાં ઓક્સિજનની અછત અને તણાવને કારણે ઉદભવે છે. આવી સ્થિતિમાં, આ સામાન્ય લક્ષણ નથી, પરંતુ ચેતવણી છે.

 જડબામાં અથવા દાઢીમાં દુખાવો

 હૃદયરોગના હુમલા દરમિયાન, પીડા માત્ર છાતી સુધી મર્યાદિત નથી રહેતી. આ દુખાવો જડબા, ગરદન, દાઠી અને કાન સુધી પણ ફેલાઈ શકે છે. ખાસ કરીને જો આ દુખાવો અચાનક થાય છે અને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન વધે છે, તો તે હૃદય સંબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

 ચહેરા પર સોજો અથવા ભારેપણું

ચહેરા પર, મુખ્યત્વે ગાલ અથવા આંખોની નીચે અચાનક સોજો, રક્ત પરિભ્રમણમાં અવરોધનું પરિણામ હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરી શકતું નથી, ત્યારે તેની અસર ચહેરા પર દેખાઈ શકે છે.

 સ્કિનનો રંગ ફિક્કો થઇ જવો

ઓક્સિજનની અછતને કારણે ત્વચા, ખાસ કરીને હોઠ અને આંખોની આસપાસની ત્વચા નિસ્તેજ અને ફિક્કી  દેખાવા લાગે છે. આ સ્થિતિને તબીબી ભાષામાં સાયનોસિસ કહેવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર સંકેત છે અને તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

 થાકને કારણે ચહેરો ઢીલો પડી જવો

 જો ચહેરો અચાનક થાકેલો અને  નિસ્તેજ   દેખાય અને તેની સાથે આખા શરીરમાં નબળાઈ અનુભવાય તો તે હૃદયની સમસ્યાનો સંકેત આપી શકે છે. આ લક્ષણો ત્યારે થાય છે જ્યારે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ

Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર

Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી

350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના

Embed widget