શોધખોળ કરો

બેડ કોલેસ્ટ્રોલના દુશ્મન છે આ શાક, હૃદય માટે છે વરદાન સમાન, જાણો સેવનના અન્ય ફાયદા

Best Vegetables For Cholesterol:અમુક શાકભાજી ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે. ફાઈબર, એન્ટીઑકિસડન્ટ અને શક્તિશાળી સંયોજનો ધરાવતી શાકભાજી ખાવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદ મળી શકે છે.

Best Vegetables For Cholesterol: શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હાઈ કોલેસ્ટ્રોલથી રાહત આપી શકે છે. આ શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવાથી શરીરને ઘણા અદ્ભુત ફાયદાઓ થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે આવશ્યક તત્વ છે, પરંતુ જો તેની માત્રા સામાન્ય કરતાં વધી જાય તો તે લોહીની ધમનીઓમાં જમા થઈ જાય છે. જેના કારણે હૃદયરોગ, સ્ટ્રોક અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. આથી જ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં કેટલીક દવાઓ અસરકારક હોય છે, પરંતુ દવાઓ સિવાય ખાવાની સારી ટેવ અને નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઘણી શાકભાજી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

કે અમુક શાકભાજી ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે. ફાઈબર, એન્ટીઑકિસડન્ટ અને શક્તિશાળી સંયોજનો ધરાવતી શાકભાજી ખાવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદ મળી શકે છે. ફાઇબર ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને શોષી લેતા અટકાવે છે અને તેને શરીરમાંથી દૂર કરે છે. ટામેટા, પાલક, બ્રોકોલી, ગાજર જેવા શાકભાજીનું સેવન ઉચ્ચ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને હૃદયની તંદુરસ્તીને વધારવામાં મદદ કરી શકે છે.

પાલક લીલા પાંદડાવાળી શાકભાજી છે, જે ફાઈબર, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સથી ભરપૂર છે. તેમાં હાજર ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય પાલકમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તે એન્ટીઑકિસડન્ટો અને સોજા  વિરોધી ગુણોથી ભરપૂર શાકભાજી છે, જે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે.

બ્રોકોલી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. બ્રોકોલીમાં સલ્ફોરાફેન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. આ સંયોજન હૃદય અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવા માટે જાણીતું છે. બ્રોકોલીમાં જોવા મળતા ફાઈબર લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય બ્રોકોલીમાં વિટામિન C અને K પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

ટામેટાં  લાઇકોપીન નામનું એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે ટામેટાંનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના સ્તરમાં ઘટાડો થાય છે. ટામેટામાં ફાઈબર પણ હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ સિવાય ટામેટા પણ હૃદયના સ્વાસ્થ્યને વધારવામાં ખૂબ જ અસરકારક ગણાય છે. કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ તેનો જ્યુસ પીવો ફાયદાકારક છે.

ગાજર ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલથી પણ ઘણી હદ સુધી રાહત મળે છે. ગાજરમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ અને ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલને શરીરમાં શોષાતા અટકાવે છે અને તેને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ગાજરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખો અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગાજરનું સેવન સાદા અથવા સલાડના રૂપમાં પણ કરી શકાય છે.

દૂધી શરીર માટે ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. તેમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે પેટને સાફ કરવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા ઉપરાંત  વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેનું સેવન કરવાથી શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેનાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. દૂધીનું  સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget