શોધખોળ કરો

Immunity Boost: કોરોનાઅને H3N2 વાયરસથી બચવું હોય તો આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ

કોવિડ અને એન્ફુએન્ઝાના કેસ ફરી દેશભરમાં વધી રહ્યા છે. આ સ્થિતિમાં આપને આપની ઇમ્યુનિટી મજબૂત રાખવાની જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી આપ અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો. આપ આ પાંચ ચીજોથી આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકો છો

Immunity Booster:  કોવિડ અને  એન્ફુએન્ઝાના કેસ ફરી દેશભરમાં વધી રહ્યા છે. આ સ્થિતિમાં આપને આપની ઇમ્યુનિટી મજબૂત રાખવાની જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી આપ અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો. આપ આ પાંચ ચીજોથી આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકો છો.

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી આપ અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો. આપ આ પાંચ ચીજોથી આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકો છો.

મશરૂમ ખાવાથી ઇમ્યુનિટી વધે છે. મશરૂમમાં વિટામિન ડી સહિતના અનેક પોષકતત્વો છે. મશરૂમ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે મશરૂમ ખાવું જોઇએ.

ઇમ્યુનિટીને વધારવા માટે આપને ખાવામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઇએ. રસોઇ બનાવવા માટે ખાવાનું નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય. તે એક સારૂ ઓપ્શન છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

ફુદીનાનાના પાનથી પણ ઇમ્યુનિટી વધે છે. તેમાં વધુ માત્રામાં  વિટામિન સી, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. ગરમીમાં ફુદીનો ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

ઇમ્યુનિટી વધારવા માટે લીલા પાનવાળા શાક પણ એક સારૂ ઓપ્શન છે. આપ ડાયટમાં પાલકને સામેલ કરો. તેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળે છે. પાલકમાં આયરન, વિટામિન ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઇમ્યૂનિટી મજબૂત બને છે.

બ્રોકલીને ડાયટમાં અવશ્ય સામેલ કરો, તેનાથી હેલ્થને અનેકગણો ફાયદો થાય છે. તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે.આપ સલાડ, સબ્જી કે સૂપના રૂપે પણ બ્રોકલી લઇ શકો છો. બ્રોકલી ખાવાથી શરીરને વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ ગુણ મળે છે અને તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે.

Weight Loss Tips: આ ડિટોક્સ ડ્રિન્ક છે અસરદાર, સપ્તાહમાં એકવાર પીવાથી પણ ઓગળી જશે ફેટ

 Weight Loss Juice and Smoothie: એક્સરસાઇઝ અને યોગ, ડાયટિંગ બાદ પણ આપનું વજન ઓછું ન થતું હોય તો આ વેઇટ લોસ ડ્રિન્ક ડાયટમાં અવશ્ય સામેલ કરો. તેનાથી આપનું વજન ઝડપથી ઉતરશે. 

જો આપની કેલેરી ઇનટેક વધુ છે. તો આપ ઝડપથી મેદસ્વી બનતા જશો. વધુ માત્રામાં કેલેરી લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે. તો આ સ્થિતિમાં આપને વજન ઓછું કરવું હોય તો આપ જ્યુસ અને સ્મૂધી પી શકો છો. તેનાથી ઝડપથી વજન ઉતરે છે. આજે અમે આપને આવા જ એક અદભૂત વેઇટ લોસ ડ્રિન્ક વિશે બતાવી રહ્યાં છીએ. જે શરીરની ચરબીને પીગળાવી દેશે. 

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ આહાર શૈલીના કારણે વજન ઝડપથી વધે છે. કેટલીક વખત એક્સરસાઇઝ, યોગ, ડાયટિંગ અને ઘરેલુ નુસખાથી પણ વજન ઓછું થતું નથી. વજન ઉતારવા માટે સૌથી જરૂરી છે ડાયટમાં બદલાવ કરવો. ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઇએ. જેમાં કેલેરી ઓછી હોય. વધુ કેલેરી લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે. આ સ્થિતિમાં આપને ડાયટમાં જ્યૂસ અને સ્મધૂને સામેલ કરવી જોઇએ. આવું જ એક વેઇટ લોસનું અદભૂત ડ્રિન્કની રેસીપી સમજીએ.. 

વેઇટ લોસ ડ્રિન્ક બનાવવાની રેસિપી
આ માટે 100 ગ્રામ કાકડી લો.100 ગ્રામ પાલક, 150 ગ્રામ અનાનસ,અડધી ચમચી છીણેલો આદું, 15-20 ફુદીનાના પાન, અડધું લીંબુ લો, હવે કાકડી, પાલક, અનાનસને નાના નાના ટૂકડામાં કાપી લો. હવે છોડી પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરો. તૈયાર છે આપની વેઇટ લોસ સ્મૂધી,. આ સ્મૂધીને સપ્તાહમાં બેથી ત્રણ વખત પીવાની આદત પાડો. 

વેઇટ લોસમાં આ ડ્રિન્ક કેવી રીતે કરશે કામ
આ ડ્રિન્કના ફાયદાની વાત કરીએ તો, તેનાથી શરીરમાં આળસ અને સુસ્તી દૂર થાય છે. આ ડ્રિન્કમાં એવા ગુણ છે. જે બોડીને ડિટોક્સ કરે છે. તેનાથી શરીરના વિષાક્ત તત્વ દૂર થાય છે. આ ડ્રિન્ક એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે ઇમ્યૂનિટીને પણ બૂસ્ટ કરે છે. તેનાથી બોડી હાઇડ્રેઇટ રહે છે. આ ડ્રિન્કમાં મેટાબોલિઝમ તેજ થાય છે.વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. 

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget