શોધખોળ કરો

Immunity Boosting Tips: કોરોનાકાળમાં જો કરશો 4 વસ્તુઓ તો તમારી આસપાસ પણ નહીં ફરકે વાયરસ

કોરોનાથી બચવા નાસ્તામાં પ્રોટીન ડાયય લેવું જોઈએ. પ્રોટીનથી શરીરને એમીનો એસિડ મળે છે. જે આપણા શરીરમાં હેલ્પર ટી સેલ્સને જનરેટ કરવામાં મદદ કરે છે. આ સેલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારતી એનર્જી આપે છે.

Immunity Boosting Tips: દેશમાં હાલ કોરોના (Coronaviurs) બેકાબુ  બની ગયો છે. દેશમાં કોરોનાને નાથવા રસીકરણ (Corona Vaccination) પણ શરૂ થઈ ગયું હોવા છતાં જે ગતિથી વધી રહ્યો છે તેને લઈ ચિંતા વધી છે. કોરોનાકાળમાં લોકો રોગપ્રતિકારક શક્તિ (Immunity Power) વધારતાં હોય છે. જો તમારે પણ કોરોનાની ઝપેટમાં આવવાથી બચવું હોય તો આ 4 વસ્તુઓ  કરવી જોઈએ.

ડાયટમાં પ્રોટીન લોઃ કોરોનાથી બચવા નાસ્તામાં પ્રોટીન ડાયટે લેવું જોઈએ. પ્રોટીનથી શરીરને એમીનો એસિડ મળે છે. જે આપણા શરીરમાં હેલ્પર ટી સેલ્સને જનરેટ કરવામાં મદદ કરે છે. આ સેલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારતી એનર્જી આપે છે.

અડધી કલાક તડકો લોઃ કોરોનાથી બચવા દરરોજ 30 મિનિટ તડકો લેવો જોઈએ. તડકો શરીરમાં રહેલા ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરતાં ટી-સેલ્સને એનર્જી આપવાનું કામ કરે છે. સવાર તડકામાં વિટામિન ડી પણ હોય છે.

મેડિટેશન કરોઃ મેડિટેશન કરવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સનું પ્રોડક્શન વધે છે. આ હોર્મોન શરીરની અન્ય કોશિકાઓને સ્ટ્રેસ ફ્રી કરવામાં મદદ કરે છે. તેનાથી શરીર અંદરથી મજબૂત બને છે અને ઈમ્યુન સેલ્સને વાયરસથી પ્રભાવિત બોડી પાર્ટ્સને ઓળખવામાં સરળતા રહે છે. જે બાદ ઈમ્યુન સેલ્સ પૂરા પાવર સાથે વાયરસ પર એટેક કરે છે.

8 થી 9 કલાકની ઉંઘ લોઃ ઉંઘ આપણા શરીરના ઈમ્યુન સેલ્સના ડિસ્ટ્રીબ્યૂશનમાં મદદ કરે છે. ઉઁઘ સમયે ઈમ્યુનિટી સિસ્ટમ માટે ઈન્ફેક્શન વાળી જગ્યા શોધીને ત્યાં સેલ્સને પહોંચાડવું સરળ હોય છે. ઈમ્યુન સેલ્સ વાયરસને ખતમ કરવાનું કામ કરે છે. આ રીતે ઉંઘ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

Disclaimer: નિષ્ણાતોની સલાહના આધારે આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં કોરોનાનો ખતરનાક ટ્રેન્ડ, બાળકો બનવા લાગ્યાં ભોગ, કેટલાં બાળકોને કોરોના થયો તે જાણીને લાગી જશે આઘા

દક્ષિણ ગુજરાતમાં NRIના આ ગામમાં લોકોને 15 દિવસ બહાર આવવા પર પ્રતિબંધ, ધાર્મિક સ્થળો પણ કરાવાયાં બંધ...

કારમાં ડ્રાઇવર એકલો હોય તો પણ માસ્ક પહેરવો ફરજિયાત નહીંતર થશે દંડ, હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 

નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ

ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ

Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 

દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 

JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

Embed widget