શોધખોળ કરો

શું તમે વજન ઘટાડવા માટે ખાઓ છો સલાડ? તો આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે મોટાભાગે સલાડ ખાવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે સલાડ ખાવામાં પણ તમારે શું ધ્યાન રાખવું તે જાણવું જરૂરી છે.

Salad To Lose Weight:રોગોથી દુર રહેવા માટે, હેલ્ધી લાઈફસ્ટાઈલ  માટેસ્લિમ અને ફિટ દેખાવા માટે ખાણીપીણીમાં મોટાભાગના લોકો હેલ્ધી ફુડ સામેલ કરતા હોય છે. ખાસ કરીને જે વ્યક્તિઓ વજન ઘટાડવા માંગતા હોય તે સલાડ ખાવાનું વધુ પસંદ કરે છે. વેઇટ લોસ માટે હંમેશા ફાઇબર વાળા ફુડ ખાવાની સલાહ આપવામાં આવે છે.

ડિનરમાં લોકો સલાડ સામેલ કરતા હોય છેકેમકે તે પચવામાં સરળ રહે છે. પેટ વધુ ભારે ફીલ પણ થતુ નથી. જો તમે ડિનરલંચ કે બ્રેકફાસ્ટમાં કોઇ પણ સમયે સલાડને ડાયેટનો ભાગ બનાવતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છેજેથી તમને સલાડના બધા પોષકતત્વો મળી શકે.

હેલ્ધી સલાડ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

જો તમે ડેઇલી ડાયેટમાં સલાડ સામેલ કરતા હો તો સીઝનલ શાકભાજી ખાવ

ફેન્સી અને એક્સપેન્સિવ શાકભાજી અને ફળને સામેલ કરવાના બદલે લોકલ ફ્રુટ્સ અને વેજિટેબલ્સને પ્લેટમાં સામેલ કરો. તે ઓર્ગેનિક હશે અને સીઝન પ્રમાણે હોવાના કારણે ફાયદો પણ કરશે.

કોઇ પણ શાકભાજી કે ફળના કારણે ડાઇજેશન પ્રોબલેમ થતો હોય તો તેને સ્કીપ કરો.

શાકભાજી ખાતર અને પેસ્ટીસાઇડ્સમાં ઉગ્યા હોય છેતેથી તેની પર કેટલાક તત્વો રહી જાય છે. જો તમે સલાડ કાચુ ખાઇ રહ્યા હોય તો તેને ગરમ પાણીથી ધોઇને લુછીને પછી જ ખાવ.

હંમેશા કલરફુલ શાકભાજીને પ્લેટમાં રાખોજેથી જરૂરી ન્યુટ્રિશન મળી શકે.

સાથે સાથે કેટલાક નટ્સડ્રાયફ્રુટ્સબીજને સલાડમાં સામેલ કરો જેથી તમારુ ન્યુટ્રિશન વધી શકે.

સિમ્પલ શાકભાજીમાંથી બનેલા સલાડને તમે વેઇટલોસ ડાયેટમાં સામેલ કરો. તમે કિનોઆ સલાડ ખાઇ શકો છો. તેમાં કિનોઆમાં ટામેટા લાલ કેપ્સિકમડુંગળી નાંખીને નોન સ્ટીક પેનમાં ફ્રાય કરો.

ખીરાનું સલાડ કોમન છે. ગરમીમાં તેને ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વેઇટલોસથી પણ બચી શકાય છે. ખીરામાં ટામેટા મિક્સ કરી તેમાં સંચળલીંબુ નાંખીને ખાઇ શકો છો.

Brain Exercise: શું હોય છે મગજની કસરત, શા માટે મેંટલ ફિટનેસ માટે સૌથી વધુ જરૂરી હોય છે મગજની કસરત

Mental Health Tips: એવું કહેવાય છે કે શરીરના યોગ્ય કાર્ય માટેમગજનું યોગ્ય રીતે કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છેકારણ કે મગજ જ આપણા આખા શરીરને કાર્ય કરવા સક્ષમ બનાવે છે. આવી સ્થિતિમાં મગજને સ્વસ્થ અને ફિટ રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે અમે તમને મગજની કસરત વિશે જણાવીએ કે તે શું છે અને તેનાથી યાદશક્તિએકાગ્રતા અને ધ્યાન કેવી રીતે વધારી શકાય છે.

મગજની કસરત શું છે

મગજની કસરત નામ પ્રમાણે જ મગજને સક્રિય રાખવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને મગજની કસરત કહેવાય છે. આના કારણે મગજમાં લોહીનો પ્રવાહ સારો રહે છેમગજમાં ઓક્સિજનનો પુરવઠો યોગ્ય રીતે થાય છે અને મગજના નાના ટિશ્યુઝ સ્વસ્થ રહે છે. જેના કારણે ચિંતાતણાવ અને નકારાત્મક અસરો ઓછી થઈ શકે છે.

મગજની કસરત આ રીતે કરો

નિષ્ણાતોના મતેજો તમે મગજને સક્રિય કરવા માટે દિવસમાં ઓછામાં ઓછા 20 મિનિટથી અડધા કલાકનો સમય લો છોતો તે ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓની શક્યતા ઘટાડે છે.

 મગજની કસરતનો અર્થ એ નથી કે તમે ભારે વર્કઆઉટ કરો છોપરંતુ તેનો અર્થ એ છે કે તમે ધ્યાન કરો અને મનને શાંત કરો. મગજની કસરત માટે રોજ વાંચોકંઈક નવું લખોચેસક્રોસવર્ડ જેવી પઝલ ગેમ રમો. જેના કારણે તમારું મન સક્રિય રહેશે. મગજને વ્યાયામ કરવા માટેથોડો સમય કાઢીને તમારી પસંદગીનું કંઈક કરોજેમ કે નવી ભાષા શીખવીકોઈ વાદ્ય વગાડવુંસંગીત શીખવુંનૃત્ય કરવુંઆ બાબતો મગજને આરામ આપે છે અને મગજને ઉત્તમ કસરત આપે છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડGir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget