શોધખોળ કરો

Health Tips: ગંભીર સાયનસની સમસ્યાને પણ દૂર કરે છે, આ હર્બ્સ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

સાઇનસ એ નાકનો રોગ છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સ્ટીમ સહિતના કેટલાક ઉપચારથી આ સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

Health Tips: આજકાલ ધૂળ-માટી, પ્રદૂષણ, ખરાબ જીવનશૈલીના કારણે લોકો અનેક રોગોથી ઘેરાયેલા છે. તેમાંથી એક છે સાઇનસ, જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. સાઇનસમાં લોકોને માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાં ખંજવાળ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ચાલો આજે અમે તમને જણાવીએ કે સાઇનસ શું છે, તેના લક્ષણો શું છે અને કેવી રીતે તમે એક નાની ઔષધિથી સાઇનસના દુખાવાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો…

સાઇનસ શું છે

સાઇનસ એ નાકનો રોગ છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હકીકતમાં, આપણા માથામાં ચાર જોડીવાળા છિદ્રો છે જે નાક દ્રારા શ્લેષ્મને બહાર કાઢે છે. આ નિકાસી નાકને  બેક્ટેરિયાથી મુક્ત રાખવામાં મદદ કરે છે, જો કે, જ્યારે સાઇનસ ભરાઈ જાય છે, ત્યારે બેક્ટેરિયા વધી શકે છે અને ચેપનું કારણ બની શકે છે.

સાઇનસના લક્ષણો

  • નાક વહેવું
  • નાકમાંથી પીળો સ્રાવ વહેવો
  • ચહેરાના સ્નાયુમાં તણાવ
  • કાન પર દબાણ
  • ખરાબ શ્વાસ
  • સતત અને ક્રોનિક ઉધરસ
  •  તાવ આવવો
  • ભૂખ ન લાગવી
  • ચક્કર અને ઉબકા અનુભવો

સાયનસની સારવાર

સાઇનસ માટે પણ ઘણા ઘરેલું ઉપચાર છે. સેલરી તેમાંથી એક છે, જે સફરજન કરતાં 42 ગણી વધુ એન્ટીઑકિસડન્ટ ક્ષમતા ધરાવે છે. તાજા સેલરીના પાન અથવા તેના તેલનો ઉપયોગ સાઇનસ ચેપના ઉપાય તરીકે ફાયદાકારક છે.

અજવાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો

સાઇનસથી રાહત મેળવવા માટે તમે અજવાઇન તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે ઉકળતા પાણીમાં તેલના થોડા ટીપા નાંખો અને દિવસમાં 2-3 વખત સ્ટીમ લો.

આ સિવાય આપ હરેડેના ડંઠલને વાસણમાં પાણીમાં 2-3 મિનિટ સુધી ઉકાળો. અને તેની સ્ટીમ લઇને પણ આ સમસ્યામાં રાહત મેળવી શકો છો. ટૂવાલ માથા પર ઢાંકીને તેની  10 મિનિટ સુધી વરાળ શ્વાસમાં લો.આવું નિયમિત દિવસમાં 2 થી ત્રણ વખત કરવાથી જમા કફ દૂર થશે અને રાહત મળશે

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget